બનાવો ચટાકેદાર મિક્સ મસાલા સ્પ્રાઉટ સલાડ

સામગ્રી

mixed-sprout-salad-02-600x450

* ૧ કપ મિક્સ સ્પ્રાઉટ (બાફેલા)

* ૧/૨ કપ છીણેલ નારિયેળ,

* ૧/૨ કપ સમારેલ કોથમીર,

* ૧/૨ કપ સ્લાઈસ કરેલ ગાજર,

* ૧/૨ કપ સમારેલ ટામેટાં,

* ૧/૨ કપ સમારેલ ડુંગળી,

* ૧૧/૨ ટેબલ સ્પૂન લીલા મરચાં,

* ૧૧/૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* ૧ ટેબલ સ્પૂન ચાટ મસાલો,

* ૧/૨ ટેબલ સ્પૂન મરીનો ભૂકો,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

Sprout-salad-mixed-in-bowl

એક બાઉલમાં બાફેલા મિક્સ સ્પ્રાઉટ, છીણેલ નારિયેળ, સમારેલ કોથમીર, સ્લાઈસ કરેલ ગાજર, સમારેલ ટામેટાં, સમારેલ ડુંગળી, લીલા મરચાં, લીંબુનો રસ, ચાટ મસાલો, મરીનો ભૂકો અને મીઠું નાખીને ચમચી વડે હલાવવું. તો તૈયાર છે ચટાકેદાર મિક્સ મસાલા સ્પ્રાઉટ સલાડ.

Comments

comments


5,881 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 5