બનાવો એકદમ ટેસ્ટી અને લાજવાબ પોટેટો ચાટ

સામગ્રી

c55a0a640f06480ebadc2d506e167057

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૨ લાંબી સ્લાઈસ કરેલ મરચા,

*  ૧/૨ કપ બારીક સમારેલ ઓનિયન,

*  તૈયાર કરેલ તલ ની પેસ્ટ,

*  ૧૧/૪ કપ બટાટા,

*  ૧/૪ કપ સમારેલ પુદીના ના પાન,

*  ૧/૪ કપ સમારેલ કોથમીર,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ ટીસ્પૂન લીંબુનો રસ,

*  ૨ ટીસ્પૂન પાણી.

રીત

ડીપ નોનસ્ટીક ગરમ કરી તેમાં ઓઈલ, લાંબી સ્લાઈસ કરેલ મરચા અને બારીક સમારેલ ઓનિયન નાખી તેણે એકાદ મિનીટ સુધી કુક થવા દેવા.

હવે આમાં તલ ની પેસ્ટ (૩ ચમચી તલમાં ૨ ચમચી જેટલું પાણી નાખી મિક્સરમાં પીસી લેવું), બટાટા (બાફેલ, મોટા ટુકડા કરેલ, છાલ ઉતારેલ), સમારેલ પુદીના ના પાન, સમારેલ કોથમીર, સ્વાદાનુસાર મીઠું અને લીંબુનો રસ નાખી આમાં ઉપરથી પાણી નાખીને મિક્સ કરવું. હવે આને સર્વ કરો.

Comments

comments


5,166 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 1