બધાને ભાવે તેવી મેંગો સ્મુથી

સામગ્રી

McN4MYWUTqSICOPhkb74_simple-mango-smoothie (4 of 5)

*  ૧૧/૨ કપ ટુકડા કરેલ પાકી કેરી,

*  ૧૧/૨ કપ ફ્રેશ દહીં,

*  ૧/૨ કપ ઠંડુ દૂધ,

*  ૨ ટીસ્પૂન દળેલી ખાંડ.

રીત

મીક્સરના બાઉલમાં ટુકડા કરેલ પાકી કેરી, ફ્રેશ દહીં, ઠંડુ દૂધ અને દળેલી ખાંડ નાખીને મિક્સર માં એકદમ સ્મૂથ મિશ્રણ થાય ત્યાં સુધી ક્રશ થવા દેવું. બાદમાં આને ગ્લાસમાં કાઢીને સર્વ કરો.

Comments

comments


4,946 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 8 =