ફ્રેન્ડ્સ, આજે બનાવો ટેસ્ટી “પનીર મખ્ખની”

સામગ્રી

paneer makhani Recipe | Janvajevu.com

 

* ૨૫૦ ગ્રામ પનીરના ટુકડા
* ૧ ચમચી કૉર્ન ફ્લોર
* ૧ ચમચી ખાંડ
* ૨ ચમચી ક્રીમ
* ૧ ચમચો સમારેલી કોથમીર
* ૧ ચમચી બટર
* મીઠું સ્વાદાનુસાર

ગ્રેવી ની સામગ્રી

paneer makhani Recipe | Janvajevu.com

 

૩ ટામેટા, ૨ કાંદા, ૨ લીલા મરચા, આદુનો નાનો ટુકડો, ૧ ચમચી ખસખસ, ૧ ચમચી ચારોળી, ૧ ચમચી મગજતરીના બી, ૫ બદામ, ૫ કાજુ, ૩ થી ૪ કાશ્મીરી મરચાં.

રીત

paneer makhani Recipe | Janvajevu.com

છબી સોર્સ:- priyakitchenette

 

ઉપરોક્ત વાટવાની સામગ્રીને ૨ ચમચી તેલમાં ૧૦ મિનિટ સાંતળી ઠંડુ પડે મિક્ષ્ચરમાં વાટી લો. વાટેલી પેસ્ટને બટરમાં સાંતળો. ત્યારબાદ તેમાં ૧ થી ૧૧/૨ કપ પાણી ઉમેરો. થોડા પાણીમાં ૧ ચમચી કૉર્ન ફ્લોર ઓગાળી તેમા ઉમેરો. ગ્રેવી ઉકળે ત્યારે તેમાં ૧ ચમચી ખાંડ ઉમેરો અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરો. ત્યારબાદ તેમાં પનીરનાં ટુકડા ઉમેરી ધીમા તાપે ઉકાળો. ૫ મિનિટ બાદ તેને ગેસ પરથી ઉતારી તેને કોથમીર અને ક્રીમથી સજાવી પરોઠા સાથે લિજ્જત મ્હાણો.

Comments

comments


6,710 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 5 =