(1) રેમ સ્પેસ ખાલી કરો.
(2) બેકગ્રાઉન્ડ Apps બંઘ કરો.
(3) ફોન મેમરી માં વધુ ડેટા સેવ થયો હોય તો તેને SD Card પર મૂવ કરો.
(4) સારું Anti Virus સોફ્ટવેર ફોન માં હોવુ જરૂરી છે.
(5) Interest Surfing વખતે Browser માં ઘણા ટેબ અેક સાથે ના ખોલો.
(6) અેક સાથે અનેક Apps ના ચલાવો.
(7) કેચ ફાઇલ કિલયર કરો.
(8) ડિવાઇસ ને અપ ટુ ડેટ રાખો.
(9) લાઇવ વોલ પેપર યૂઝ ના કરો.
મોકલનાર વ્યક્તિ
ચિરાગ પટેલ