જાણો ફોટોગ્રાફર એ લીધેલી રહસ્યમય તસ્વીર વિષે

આ તસવીર અમેરિકાના હવાઇ આયલેન્ડની છે

10 mysterious places photos taken by the photographer, named "Alien Earth '

જીવનમાં દરેક સમયે એડવેન્ચરની ઇચ્છા રાખતા એક એન્જીનિયરે વિશ્વના સૌથી ખતરનાક ગણાતા સ્થળોની તસવીરો ક્લિક કરી છે. આ તસવીરોની સિરીઝને તેણે ‘એલિયન અર્થ’ નામ આપ્યું છે. આ જર્મન એન્જીનિયર સક્રિય જ્વાળામુખીની પાસે જઇને ફોટો ક્લિક કરવામાં પણ ઘભરાતો નથી.

માર્ટિન રીઝ નામના 50 વર્ષિય એન્જીનિયર ફોટોગ્રાફર છેલ્લા 10 વર્ષથી આવી તસવીરો ક્લિક કરે છે. રીઝે અત્યારસુધી 40 વિવિધ સ્થળો અને 50 દેશોની મુસાફરી કરેલી છે. તેઓના મતે આ સ્થળો અસામાન્ય છે પરંતુ અહીંની સુંદરતા યથાવત છે. તેથી તેઓએ આ સ્થળોને એલિયન અર્થ નામ આપ્યું હતું. આ ઉપરાંત તેઓ આ સિરીઝને બ્યૂટી ઓફ ડિઝાસ્ટરનાં નામે પણ ઓળખે છે.

રીઝ જવાળામુખી સાથે સંકળાયેલી તસવીરો વધુ લે છે, જેમકે ક્યારેક ગરમ લાવા તો ક્યારેક ઇલેક્ટ્રિક તોફાન ઉપરાંત જવાળામુખી ફાટી રહ્યો તેની તસવીરો ક્લિક કરવામાં તેઓ વધારે રસ દાખવે છે. રીઝ પ્રમાણે આ તસવીરો ક્લિક કરવું સરળ લાગતું હોય પરંતુ ત્યાંસુધી પહોંચવું સરળ નથી.

આ તસવીર તાંજાનિયામાં લેવામાં આવી હતી

10 mysterious places photos taken by the photographer, named "Alien Earth '

ઇથોપિયા

ઇટાલીનો સૌથી મોટો જ્વાળામુખી

10 mysterious places photos taken by the photographer, named "Alien Earth '

આઇસલેન્ડના એક સ્થળે લેવામાં આવેલી તસવીર

10 mysterious places photos taken by the photographer, named "Alien Earth '

કોંગોના જ અન્ય સ્થળે લેવાયેલી તસવીર

10 mysterious places photos taken by the photographer, named "Alien Earth '

કોંગોમાં લેવામાં આવેલી તસવીર

10 mysterious places photos taken by the photographer, named "Alien Earth '

સિસિલી આઇલેન્ડ

10 mysterious places photos taken by the photographer, named "Alien Earth '

ન્યૂઝીલેન્ડ

10 mysterious places photos taken by the photographer, named "Alien Earth '

કેપ વર્ડે આયલેન્ડ

10 mysterious places photos taken by the photographer, named "Alien Earth '

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,780 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× 5 = 40