વોટ્સએપ અને ફેસબુક જેવી કંપનીઓના નામવાળા ફની સાઇનબોર્ડ્ઝ ભારતમાં જ તમને જોવા મળી શકે છે. આ તસવીરો જોઇને તમને લાગશે કે ફેસબુક અને વોટ્સએપ સહિતની મોટી કંપનીઓએ ભારતમાં કંઇક નવા જ ક્ષેત્રોમાં જ રોકાણ કર્યું છે. ભારતના ઘણા સ્થળોએ મોટી કંપનીઓના ભળતા નામવાળા અથવા તેમના નામ સાથેના સાઇનબોર્ડ બનાવી વેપાર કરતા ઘણા લોકો જોવા મળે છે.
આ લોકો સમયાંતરે કેમેરામાં ક્લિક થઇ જાય છે અને આ તસવીરો વોટ્સએપ તથા સોશિયલ સાઇટ્સ પર વાયરલ થઇ જતી જોવા મળે છે. આ તસવીરો જોઇને તમે હસી હસીને બેવડા વળી જશો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર