સવારથી લઇ સાંજ સુધી જેટલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ તેમાંથી 90 % વસ્તુ તો પ્લાસ્ટિકની જ હોય. લગભગ દુનિયાના મોટાભાગના લોકો પણ પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરતા હોય છે. જોકે, દિવસેને દિવસે પ્લાસ્ટિકનો ઉપયોગ વધતો જાય છે અને સાથોસાથ પ્રદુષણ પણ. આ એન્વાયરમેન્ટને સંપૂર્ણપણે ખરાબ અને ખોખલું કરી નાખે છે.
જનરલી અત્યારે દુખ, શાકભાજી ની થેલી, પ્રોવિઝન સ્ટોર્સમાં થેલી અને ફળો જયારે લોકો એકબીજાને આપે છે ત્યારે પ્લાસ્ટિકનો જ ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક વિષે ઘણીબધી ચોકાવનારી વાતો છે. જેણે સામાન્ય રીતે લોકો જાણતા નથી હોતા.
* સંપુર્ણ વિશ્વમાં રવાંડા જ એકમાત્ર એવો દેશ છે જ્યાં પ્લાસ્ટિક વાપરવા પણ બેન છે.
* પ્લાસ્ટિકના મામલામાં ચીને તો હવે હદ જ કરી નાખી. ચીન ના ચીની લોકો પ્લાસ્ટિકના ‘ચોખા’ (રાઈસ) બનાવવા લાગ્યા છે. જોકે, તેઓ જે પધ્ધતિથી પ્લાસ્ટિક રાઈસ બનાવે છે તેને જોઇને કોઇપણ ન કહી શકે કે આ નકલી છે.
* પ્લાસ્ટિકના ચોખાની સૌથી મોટી વાત એ છે કે આની જયારે રસોઈ કરવામાં આવે ત્યારે તેના સ્વાદમાં કોઈ જ ફરક નથી પડતો. પ્લાસ્ટિકના ચોખાથી કેન્સર થાય છે. આના પહેલા ચીન પ્લાસ્ટિકની કોબીજ બનાવવાનો આવિષ્કાર પણ કરી ચુક્યો છે.
* પ્લાસ્ટિકની બોટલ્સને કાપીને તમે ઘણા બધા ક્રિએટિવ્સ આઈડિયાઓ મેળવી શકો છો.
* એક મત અનુસાર નિષ્ણાતોનું કહેવું છે કે પ્લાસ્ટિકનો યુઝ કરવાથી હોર્મોન્સ-શુક્રાણુઓને થતી અસર પ્રુરુષોના સેક્સપાવરને ઘટાડી નાંખે છે.
* પ્લાસ્ટિકની એક બોટલને રીસાયકલ કરતા એટલી બધી ઉર્જા પ્રાપ્ત થાય છે કે તમે 60 વોલ્ટનો ૬ કલાક સુધી સળગી શકે તેઓ ગોળો (બલ્બ) બનાવી શકો છે. તો વિચારો સ્વાસ્થ્ય માટે કેટલું નુકશાનકારક હશે.
* ગત વર્ષના સાત બિલિયન બેગ્સના વપરાશ સામે પ્રથમ છ મહિનામાં ૫૦૦ મિલિયનથી થોડી વધુ પ્લાસ્ટિક બેગ્સ વપરાઈ છે.
* અમેરિકી કેમીકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લાસ્ટિકમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવાથી 52 પ્રકારના કેન્સરનો ખતરો રહે છે.
* વૈજ્ઞાનિક હજુ સુધી એ નથી શોધી શક્યા કે પ્લાસ્ટિકના નેનોકણ સમુદ્રીજીવ ને કેવી રીતે હાની પહોચાડી શકે છે.
* પ્લાસ્ટિક લાંબેગાળે હોર્મોન્સની સિસ્ટમ ખોરવી નાખે છે. ખાદ્ય ચીજો અને પ્રવાહી પ્લાસ્ટિકમાં લેવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. પ્લાસ્ટિકમાં અતિ ગરમ કે અતિ ઠંડી ચીજો લેવાથી ઝેરી રસાયણ ઓગળી શરીરમાં જાય છે.
* ખાવાના જે કુરકુરિયા આવે છે તેને જો ગેસ પર સળગાવવામાં આવે તો તેમાંથી પ્લાસ્ટિક નીકળીને સળગતું તમને જોવા મળશે.
* પાણીની બોટલ પર જે એક્સપાયરી ડેટ લખી હોય છે તે બોટલ માટે લખી હોય છે પાણી માટે નહિ.
* સસ્તા અને સરળતાથી મળતા પાણીના પાઉચ સ્વાસ્થ્યના દુશ્મન છે. પાઉચને મોંઢેથી તોડીને અને ચૂસીને પીવાથી ઝેરી તત્વો સીધા શરીરમાં જાય છે. પ્લાસ્ટિકમાં રહેલું પાણી સ્વાદ બદલી નાંખે છે. પ્લાસ્ટિક ખાદ્યચીજો અને પ્રવાહીનો સ્વાદ પણ બદલી નાખે છે.
* Plastic2Oil એકમાત્ર ‘ઈએસઆઈ’ કંપની છે જે પ્લાસ્ટીકને બીજીવાર તેલમાં બદલી આપી શકે છે.
* જયારે પણ તમે કોઈ નવી કાર લો છો ત્યારે તેમાંથી એક અલગ વાશ આવતી હોય છે. વાસ્તવમાં આં ગંધ પ્લાસ્ટિકઝેર્સ ની હોય છે. ગાડીમાં પ્લાસ્ટિકઝેર્સનો વધારે પડતો ઉપયોગ કરવાથી આ વાસ ઉત્પન્ન થાય છે.
* બીજિંગના સબવે માં યાત્રીઓને ટીકીટ તરીકે પ્લાસ્ટિકની બોટલ આપવામાં આવે છે.
* સૌથી વધુ પ્લાસ્ટિક સમુદ્રમાં ફેકવામાં આવે છે.
* ૧ પ્લાસ્ટિક બેગ પોતાના વજનથી 2000 ગણો વધારે વજન ઊંચકી શકે છે.
* સામાન્ય રીતે પ્લાસ્ટિકની બનાવટમાં વપરાતું પોલીઇથીલીન ટેરાફટાલેટ (પેટ) જેવું તત્ત્વ વપરાયું હોય તો પ્લાસ્ટિકના વર્ગીકરણના નિયમોના પ્રમાણે એને ૧ ક્રમાંક આપવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના પ્લાસ્ટિકમાંથી મિનરલ વોટરની બાટલીઓ બનાવવામાં આવે છે અને એને સલામત ગણવામાં આવે છે.
* પ્લાસ્ટિક બેગ્સ ખુબજ ઝેરીલા કેમિકલ્સથી બને છે. જે સ્વાસ્થ્ય અને પર્યાવરણને હાની પહોચાડે છે.
* સોફ્ટ પ્લાસ્ટિક કરતાં હાર્ડ પ્લાસ્ટિક ઓછું નુકશાનકારક છે. મેઇડ ઇન ચાઇના ના રમકડાં પણ હાનિકારક છે. તેનાથી બાળકોને દૂર જ રાખવા.