પ્રેમમાં લોકો કંઇ પણ કરી શકે છે એવું તો તમે સાંભળ્યું હશે. આ કહેવતને લિયોનાર્ડો અને વિક્ટોરિયા નામનાં પ્રેમીએ બ્રાઝિલમાં સાબિત કરી હતી. આ પ્રેમીએ શ્વાસ થંભી જાય તેવા 2769 ફૂટની ઊંચાઈ એ લટકીને ફોટા પડાવ્યા હતા.
પ્રેમમાં પ્રેમી કંઇ પણ કરી છૂટે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ
24,605 views