પ્રાણીઓ વિષે આ વાતો જાણી તમે ચોક્કસ હેરાન થઇ જશો!!

26D36AD100000578-3003909-image-a-34_1426853029420

*  શકિતશાળી હોવા છતા સિંહ જરા પણ ચાલાક નથી હોતો.

*  એક મગર પોતાની જીભ ક્યારેય બહાર ન કાઢી શકે.

*  એક ઝીંગા નું મગજ તેના માથામાં હોય છે.

*  ઉંદર વિષે આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે તે ૧૮ મહિનામાં ૨ લાખ થી પણ વધારે પોતાનો વંશજ વધારી શકે છે.

*  હમીંગબર્ડની પાંખ એક સેકેંડમા 90 વખત ફરકે છે.

*  અવોકાડો નામનુ સ્વાદિષ્ટ ફળ પંખી ખાઇ લે તો મૃત્યુ પામે છે.

*  લંડનમાં આયોજિત પેલેસ ગોલ્ડ કપ રોયલ કોર્ગી રેસ માં પહેલા સ્થાન લેવા માટે કુતરાઓ પણ રેસ કરે છે.

*  બ્લૂ વ્હેલની જીભનું વજન આખેઆખા હાથી કરતાંય વધારે હોય છે.

*  ઘૂવડ માથું આખું ગોળ ફેરવી શકે, પણ આંખો જરાય ફેરવી શકતું નથી.

*  મધમાખી પોતાના પગથી સ્વાદ ચાખી શકે છે.

*  ગોલ્ડફીશ માછલી અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણોને જોઇ શકે છે

*  ગોકળગાય માં સૌથી વધુ ઉન્ધ લેવાની ક્ષમતા હોય છે. તે ૩ વર્ષ સુધી સતત સુઈ શકે છે.

*  ગોલ્ડન દેડકામાં એટલુ ઝેર હોય છે કે તે ફક્ત એક જ વાર ૧૦ થી ૨૦ આદમીઓ અને ૧૦,૦૦૦ ઉંદરોને મારી શકો છે.

*  જિરાફ ની જીભ એટલી બધી લાંબી હોય છે કે તે પોતાના કાન પણ સાફ કરી શકે છે.

Comments

comments


7,203 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 1