1) પગરખા : મારી જેમ બીજાના ઉપયોગમાં આવતા શીખો.
2) ફૂલ : તમારા સારા કામોની સુંગધ બીજાને આપો.
3) સરોવર : બીજાને આપવાથી ઈશ્વરે આપેલ ઓછુ થવાનું નથી.
4) સૂર્ય : અતિ કડક બનશો તો કોઈ સામે નહિ જુએ.
5) સોય : મારી જેમ બીજા ને ભેગા કરતા સીખો.
6) ચંદ્ર : હમેશા શાંત રહો.
7) સમુદ્ર : સારા ખરાબને તમારી અંદર સમાવતા શીખો.
8) પરપોટા : અભિમાન કારસો નહિ, મારી જેમ પળવારમાં નાશ પામશો.
9) મધમાખી : મારી જેમ હમેશા ઉદ્યમી રહો.
10) ઝાડ : શરણે આવેલાને આશરો આપો.