પોલીસ અને પત્ની ની 12 સમાનતાઓ :~
* નો આની સાથે દુશ્મની સારી કે નો આની સાથે દોસ્તી.
* આની સાથે સારી રીતે રહેવું મજબૂરી છે.
* આ બંનેનો મૂડ ક્યારે ખરાબ થઈ જાય એ કોઈ જ ન જાણી શકે.
* જો એ પ્રેમથી વાત કરે તો એલર્ટ થઇ જવું.
* બંને જ ખતરનાક ઘમકીઓના ગોળા છોડે છે.
* ઝઘડો કરતા સમયે આ બંને સાથે જીતવું મુશ્કિલ જ નહિ, નામુમકીન છે.
* પાછલો હિસાબ આ બંને કોઈ સંજોગોમાં નથી ભૂલતા.
* પોતાનો રાઝ ક્યારેય ન ખોલે.
* આને જબરદસ્તી બીજા પાસેથી પોતાના વખાણો જોઈએ.
* સાંભળે ભલે તમારું પણ એને જે કરવું હોય તે જ કરીને જંપે.
* બંને જ દાદાગીરીથી કામ કરે અને કરાવે.
* આ બંનેની નજર હંમેશાં તમારા ખિસ્સામાં જ હોય છે.
સો…. ભાઈઓ આ બંનેથી એલર્ટ જ રહેવું.
~ સુચના જનહિતમાં જારી…!! ~