પોતાને સારા બનાવવા માટે આ Tips ને જરૂર જીવનમાં ઉતારો!!

CqNHdGHVYAA9DOT

*  પ્રતિદિન ઓછામાં ઓછુ ૧૦ મિનીટ તો ચુપ રહેવું જ જોઈએ.

*  ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ સાથે અને ૬ વર્ષથી નાના બાળકો સાથે થોડો સમય પસાર કરવો.

*  પ્રતિદિન ઓછામાં ઓછુ ત્રણ લોકોના ચહેરા પર હાસ્ય લાવવાની કોશિશ કરો.

*  પોતાની લાઈફમાં ૩ E ને શામિલ કરો જેમકે…

Energy (ઉર્જા),

Enthusiasm (ઉત્સાહ)

Empathy (સહાનુભૂતિ).

*  વાતો ના ગપ્પા મારવા પણ થોડા ઓછા, જેથી આપણી ઉર્જા બની રહે.

*  એવો એહસાસ હંમેશાં કરતા રહેવું કે જીવન એક શાળા છે, જ્યાં તમે રોજ નવુનવું શીખવા માટે આવો છો. જે સમસ્યાઓ તમે અહી જોઈ રહ્યા છો તે પાઠ્યક્રમનો જ એક હિસ્સો છે.

*  પોતાની તુલના બીજા સાથે ન કરો.

*  પોતાના વિચારો અને અપ્રોચ હંમેશાં સકારાત્મક રાખો. નકારાત્મક વિચારવા વાળા સાથે વધારે વાતચીત ન કરો.

*  રોજ સવારે ઉઠીને પોતાની જાતને કહેવું કે ભગવાન મારી સાથે છે, હું આ કરી શકું છુ અને આજે મારો દિવસથી. આમ પોતાને બોલવાથી આપણામાં કામ પ્રત્યે જોશ રહે છે.

*  રોજ કોઈને કોઈ એક વ્યક્તીનું તો ભલું કરવું જ.

*  રોજ કઈને કઈ નવું શીખવાની ચાહત રાખો.

*  જયારે તમે સવારે ઉઠો ત્યારે પોતાના માતા-પિતા ને પગે લાગવું અને ઘન્યવાદ કહેવું. કારણકે માતા-પિતાની કુશળ પરવરીશ ને કારણે જ તમે આ દુનિયામાં છો.

*  તમારે હર એક દિવસ એવા કામો કરવા જેનાથી તમને ડર લાગતો હોય. જેમકે, સ્ટેજ પર જઈને પરફોર્મન્સ આપવું. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે.

*  ન્યુઝ પેપર રોજ રીડીંગ કરવું જેથી દેશ-દુનિયામાં ચાલતી ખબરો થી તમે અપડેટેડ રહો.

Comments

comments


10,269 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 5 =