આ છે વિશ્વનો ચોથો સૌથી નાનો દેશ

Is set to disappear from the earth, the world's fourth youngest country

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી હોવાથી ઘણાં દેશો પર જોખમ છે. જો કે આ બધામાં સૌથી વધારે જોખમ છે દુનિયાના ચોથા સૌથી નાના દેશ પર. પેસિફિક મહાસાગરમાં આવેલા દ્વિપોનો સમૂહથી બનેલો ટુવાલુ નામનો આ દેશ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે. આ દેશ સમુદ્રની સપાટીથી માત્ર 4 મીટરની ઉંચાઈએ આવેલો છે.

સમસ્યા એ છે કે દરિયાના પાણીમાં ઉત્તરોત્તર થઈ રહેલા વધારાના કારણે તેનો ઘણો વિસ્તાર ડુબવાની અણીએ છે. જો કે આ સમસ્યાના સમાધાન માટે ટુવાલુના પ્રધાનમંત્રી ઇનેલે સ્પોઆગા યૂરોપિયન યૂનિયનના નેતાઓ સાથે મળીને દેશને બચાવી લેવાની અપીલ પણ કરી છે. તેમણે આ સમસ્યાના સમાધાન માટે યૂરોપિય દેશોને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પર અંકુશ રાખવાનું કહ્યું છે. આ ઉપરાંત તેમણે તાપમાનમાં પણ 1.5 ડીગ્રી સુધી ઘટાડવાની અપિલ પણ કરી છે. કારણકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો તાપમાનમાં 2 ડીગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો કરવામાં આવે તો ગ્લોબલ વાર્મિંગની અસરને ઘટાડવામાં થોડી મદદ મળશે. અહીની જનસંખ્યા ફક્ત 10 હજાર છે.

Is set to disappear from the earth, the world's fourth youngest country

Is set to disappear from the earth, the world's fourth youngest country

Is set to disappear from the earth, the world's fourth youngest country

Is set to disappear from the earth, the world's fourth youngest countryસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,810 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 10