પાસવર્ડ વગર પણ તમારૂ Facebook એકાઉન્ટ ખુલી શકે છે

Facebook-account without password

આજ કાલ ફેસબુક સોશ્યલ મીડિયાનું મહત્વનું મીડિયમ બની ગયુ છે. ફેસબુક યુઝરની સુરક્ષાને લઇને કેટાલય સિક્યુરિટી ઓપ્શન્સ આપી રહી છે પરંતુ શુ તમે જાણો છો કે ફેસબુકના કેટલાક કર્મચારીઓને એકાઉન્ટના પાસવર્ડ વગર કોઇનુ પણ એકાઉન્ટ એક્સેક કરવાની સુવીધા મળી છે. ફેસબુક કર્મચારીઓ પાસે એવા રાઇટ્સ છે જેની મદદથી તેઓ કોઇ પણ યુઝરનું આઇ ડી ખોલી શકે છે. આ વાતનો ખુલાસો VentureBeat નામના એક ફર્મમાં કરવામાં આવ્યો હતો.

ફેસબુકનું શુ કહેવુ છે

VentureBeatના રિપોર્ટ પ્રમાણે ફેસબુકના તરફથી મળેલા હવાલાથી લખવામાં આવ્યુ છે કે કર્મચારીઓ પાસે અલગ-અલગ સ્તરની સુરક્ષાની જવાબદારી છે. યુઝર્સેના સપોર્ટ માટે કર્મચારીઓ પાસે એવી સુવિધા છે કે તે યુઝર્સનું એકાઉન્ટ એક્સેસ કરી શકે.અને તે તેમના કામથી જાડાયેલુ છે. ફેસબુક કર્મચારીઓ બગ રિપોર્ટ, વાયરસથી સંબધિત જાણકારી અને ફચર્સનું ટેસ્ટિંગ કરતા હોય છે.

Facebook account without password

કર્મચારી પર રાખવામાં આવે છે નજર

ફેસબુક પ્રમાણે યુઝર્સની સિક્યુરિટી માટે બે અલગ સિસ્ટમ બનાવવામાં આવી છે. જે સાઇટના લેખાજોખા રાખવાનુ કામ કરે છે. અને દર અઠવાડિએ રિપોર્ટ ઝનરેટ થાય છે. ફેસબુક પ્રમાણે કર્મચારીઓની હરકતો પર નજર રાખવામાં આવે છે. અને જે કોઇ પણ કર્મચારી કોઇ યુઝરની પર્સનલ જાણકારીનો ઉપયોગ કરે તો તેને નોકરી પરથી તાત્કાલિક કાઢી મુકવામાં આવે છે

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,957 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 1 =