2 નવા smartphones થયા લૌંચ – જાણવા જેવું

ચીનની સ્માર્ટફોન કંપની જોકે કંપની ગ્રાહકોને આ ફોન ક્યારે મળશે તેની કિંમત અંગેની જાણકારી હજી જાહેર કરી નથી. આ ડિવાઇસ ડ્યુઅલ સિમ (માઇક્રો અને નેનો સિમ)ને સપોર્ટ કરે છે. આ ફોન્સ એન્ડ્રોઇડ 4.4 કિટકેટ વર્ઝન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

Oppo Neo 5

Powerful battery and launch two new smartphones with high-tech features

આ સ્માર્ટફોનમાં કંપનીએ 4.5 ઇંચનો IPS ડિસપ્લે આપ્યો છે. તે 480*854 પિક્સલ રિઝોલ્યુશન ક્વોલિટી આપે છે. પાવરની વાત કરીએ તો તેમાં 1.3 GHz નો ક્વાડકોર Cortex-A7 (MediaTek MT6582) પ્રોસેસર આપવામાં આવ્યું છે સાથે તેમાં 1 જીબી રેમ આપવામાં આવી છે.

Neo 5 ના ફિચર્સ

Powerful battery and launch two new smartphones with high-tech features

Neo 5 માં 8 જીબી ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે, જેને મેમેરી કાર્ડ થકી 32 જીબી સુધી એક્સટેન્ડ કરી શકાય છે. આ ફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરા અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Oppo Neo 5s ના ફિચર્સ

Oppo-Neo-5s-Gets-Quietly-Launched-for-160-481480-41

 

Neo 5s નો ડિસ્પ્લે Neo 5 જેવો જ છે, આ સ્માર્ટફોનમાં કંપનીએ 4.5 ઇંચનો IPS ડિસપ્લે આપ્યો છે. તે 480*854 પિક્સલ રિઝોલ્યુશન ક્વોલિટી આપે છે. જોકે આ ફોનમાં Neo 5 કરતા સારુ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 1.2 GHz નો ક્વાડ કોર ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 410 (MSM 8916) પ્રોસસર છે. આ સાથે Adreno 306 GPU પણ આપવામાં આવ્યું છે. Neo 5s માં 1 જીબી રેમ આપવામાં આવી છે.

Oppo Neo 5s ના ફિચર્સ

Powerful battery and launch two new smartphones with high-tech features

Neo 5s માં 8 જીબી ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે, જેને મેમેરી કાર્ડ થકી 32 જીબી સુધી એક્સટેન્ડ કરી શકાય છે. આ ફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરા અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં વાઇફાઇ, જીપીએસ, બ્લુટૂથ જેવા ફિચર્સ પણ છે. આ ફોનમાં 2000 mAh પાવરની બેટરી આપવામાં આવી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,704 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 0