આ છે પલક ની ડાળ

દાળ-પાલક

સામગ્રી-

  • લીલા મગની દાળ 250 ગ્રામ
  • લસણ-5
  • લીલા મરચાં-1 ચમચી
  • દાળચીની-2 ઈંચ
  • હળદર
  • ધાણા ઉડર- 1ચમચી
  • લાલ મરી પાઉડર- 1ચમચી
  • પાલક 1 કપ
  • તેલ- 3 મોટી ચમચી
  • મીઠું સ્વાદપ્રમાણે

દાળ-પાલક

બનાવવાની રીત-

દાળને પાણીમાં મીઠું અને હળદર નાખી કૂકરમાં બાફી લો. આ વચ્ચે પેનમાં તેલ ગર્મ કરો અને તેમાં લસણ ફ્રાઈ કરો પછી એમાં લીલા મરચા નાખી ફ્રાઈ કરો.તાપ ધીમો કરો અને હળદર , ધાણા ઉડર, લાલ મરી પાઉડર નાખો અને આ તડકામાં દાળ નાખો નએ સમારેલા પાલક નાખી અને રાંધો આખરે કોથમીર નાખી સર્વ કરો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,814 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1