પાનનો આઈસક્રીમ

paan ice cream

સામગ્રી

* ૧ મોટું ટીન કંડેન્સ મીલ્ક
* ૨૫૦ ગ્રામ ફુલ ફેટ દૂધ
* ૩ ટેબલ સ્પૂન ગુલકંદ
* ૧/૨ ટે. સ્પૂ. ઈલાયચી પાઉડર
* ૨ કલકત્તી મીઠા પાન
* ૧ ટે. સ્પૂ. મીઠી સોપારી
* ૧ ટે.સ્પૂ. મીઠા પાનના પત્તા
* ૪ થી ૫ ટીપાં ખાવાનો લીલો રંગ
* ૨૫૦ ગ્રામ ક્રીમ

paan ice cream

રીત

કલકત્તી મીઠા પાન અને મીઠા પાનના પત્તાને થોડા દૂધમાં નાખીને મીક્ષીમાં મીક્ષ કરી લો. ત્યારબાદ ઉપરોક્ત બધી સામગ્રી નાખી ફરી એક વખત મીક્ષ્ચરમાં મીક્ષ કરી લો. ત્યારબાદ આ મીક્ષ્ચરને ડબ્બામાં નાખી ફ્રીઝ કરી લો. ખૂબ સરસ અને ખૂબ સરળ રેસીપી છે.

paan ice cream

Comments

comments


7,759 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 5 =