વિશ્વ ની સૌથી હલકા વજન વાળી સાઈકલ

Audi iPhone is less than the weight of the bicycles

જર્મન કાર નિર્માતા કંપની ઓડીએ જાપાનમાં એક સ્પોર્ટ્સ સાઇકલ રજૂ કરી છે. આ સાઇકલની કિંમત 20,000 ડોલર (અંદાજે 13 લાખ રૂપિયા) છે.

આ સાઇકલની એક વિશેષતા છે તેનું વજન. સાઇકલની ફ્રેમનું વજન માત્ર 720 ગ્રામ છે. કંપનીનું કહેવું છે કે, આ સાઇકલનું વજન પાંચ આઇફોનના વજન કરતાં પણ ઓછું છે. આ સાઇકલનું કુલ વજન 5.8 કિલોગ્રામ છે.

કંપનીનું કહેવું છે કે, તેની ફ્રેમને કાર્બન ફાઇબરથી બનાવવામાં આવી છે. આ સાઇકલમાં મટિરિયલ જેટલું વજનમાં હલકું છે તેટલી જ મજબતૂ આ સાઇકલ છે. આ સાઇકલને સૌથી પહેલા જીનીવા મોટર શામાં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કંપની અનુસાર સમગ્ર દુનિયામાં વિશેષ માર્ગ પર મા પ્રકારની માત્ર 50 સાઇકલ જ બનાવવામાં આવશે. તેના પ્રથન યૂનિટનું ટૂંક સમયમાં જાપાનમાં વેચાણ થશે.

 

Audi iPhone is less than the weight of the bicycles

Audi iPhone is less than the weight of the bicycles

Audi iPhone is less than the weight of the bicycles

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,188 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 4