પહાડને કોતરી બનાવાયું છે આ અફલાતુન મકાન, જુઓ Photos

14525_l

દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેની પાસે પણ સારું એવું ઘર હોય, જેમાં તે દરેક સુખ-સુવિધા સાથે જિંદગીના સારા એવા પળો ગુજારે. તેમાં પણ તે પહાડની અંદર કોતરીને બનાવેલુ હોય તો પછી તો કહેવું જ શું? જો કે બધાનું આ સપનું પુરૂ થતું નથી. પરંતુ સ્વિટ્ઝર્લેન્ડમાં એક આવું મકાન બનાવાયુ છે. 

અમે જે ઘરની વાત કરી રહ્યા છીએ તેનું નામ ‘વિલા વેલ્સ’ (Villa Vals) છે. આ ઘર પોતાના માં જ એવી ખૂબી છે. આ ઘરમાં એક ટનલ મારફતે પ્રવેશ કરી શકાય છે. જો કે પહાડની અંદર બનાવાયેલુ આ મકાન અંધારીયા ગુફા જેવું નહી પરંતુ આલિશાન ઘર  છે. જેમાં મોટી બારીમાંથી પ્રકૃતિના વૈભવને માણી શકાય છે.

બહાર ની તરફ થી આ મકાન જેવું સુંદર લાગી રહ્યું છે તેવું જ અંદરથી પણ શાનદાર અને અફલાતુન છે. અંદરથી કોઈ ફાઈવ સ્ટાર હોટેલની ચમક ફિક્કી પાડે તેવો આ ઘર નો નઝારો છે.  

આ મકાન 2009માં બનીને તૈયાર થઈ ગયુ હતુ અને સૌથી સારી વાત તો એ છે કે આ મકાન વેકેશન માટે ભાડે મળી શકે છે. તો જો ખિસ્સામાં થોડા એક્સ્ટ્રા રૂપિયા હોય તો સ્વિટ્ઝર્લેન્ડ પહોચી જાવ આ અદભૂત ઘરમાં થોડા દિવસ રહેવા માટે.

aaa4834eb52f9a3e81ed6adf8a528227

Vals - SeARC Architecture

F14

Villa-Vals-SeARCH-4817-950x633

villa-vals-search-6733

Villa-Vals-in-Switzerland-idea+sgn-by-SeARCH-and-Christian-Muller-Architects-21

Living-Room-of-Villa-Vals-Guest-House-in-Switzerland

Comments

comments


5,582 views
Tagged

One thought on “પહાડને કોતરી બનાવાયું છે આ અફલાતુન મકાન, જુઓ Photos

  1. Kishor Dadia

    I greatly APPRECIATE such SHARING,
    which has immense of instant information, to INCREASE inner inclination & INTEREST, which increase INVALUABLE INTELLECTUAL of ALL Individual.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 1 =