પરણેલી દીકરીનો એક મેસેજ….

anakayah-e7f30257dadac6f1736ebefa83e59478

વ્હાલા પપ્પા યાદ આવે છે કે નય….

ટયુશનમાં મુકવા આવતી વખતે

ભારે ભીડવાળા રસ્તાની એક તરહ તમે મને ઉતારી

બીજી તરફ હું સહી સલામત પહોચી જાવ

ત્યાં સુધી રાહ જોતા….

રસ્તાની પહેલે પાર પહોચી

આપણે સંતોષભર્યા સ્મિતની

આપ-લે કરી છુટા પડતા…

આજે….

એવો જ ભીડભાડવાળો રસ્તો છે જિંદગીનો

બસ….. સામે છેડે દુર દુર સુધી

તમે નથી દેખાતા પપ્પા…!!

 

Comments

comments


6,370 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − 2 =