પનીર મસાલા ખીચડી

પનીર મસાલા ખીચડીમોટા ભાગના લોકોના ઘરે તેમના બાળકોને ભાવે તેવી જ રસોઈ બનાવવામાં આવતી હોય છે. હવેની જનરેશમાં સામાન્ય રીતે બાળકોને ચીઝ-પનીરની વાનગીઓ વધારે ભાવતી હોય છે પરંતુ સાથે તેમને પોષય યુક્ત આહાર મળે તે પણ તેટલુ જ જરૂરી હોય છે. તેથી આવો આજે અમે તમને જણાવીએ કે પનીર મસાલા ખીચડી ઘરે કેવી રીતે બનાવશો…

આ ખીચડી તમને તો ભાવશે જ પણ તમારા બાળકોને પણ તે વધારે ભાવશે….

સામગ્રી:

 • બાસમતી ચોખા – 200 ગ્રામ
 • મગ દાળ -50 ગ્રામ
 • ચણા દાળ 50 ગ્રામ
 • છીણેલું ગાજર -2 ગાજર
 • લીલા વટાણા – 30 ગ્રામ
 • કોબીજ અડધા નાના નાના ટુકડાઓમાં સમારેલા
 • પનીર -100 ગ્રામ
 • આદુ પેસ્ટ -1 ચમચી
 • 1 ચમચી જીરું પાવડર
 • તજ-2-3 લાકડીઓ
 • એલચી 2-3
 • 1 ચમચી ધાણા પાઉડર
 • 10 ગ્રામ કાળી મરી
 • અડધા ચમચી – હળદર પાવડર,
 • ઘી 7 -8 tbsp
 • મીઠું સ્વાદપ્રમાણે

Gujarati Food Recipe - Paneer Masala Khichadi

બનાવવાની રીત-

 • દાળોને ધોઈ સુકાવીલો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને બધી શાકભાજી નાખો . પછી મીઠું, પત્તા, જીરું, ધાણા, હળદર પાવડર અને મરી નાખો.હવે આદુ પેસ્ટ નાખો.
 • પાંચ  મિનિટ માટે ફ્રાય કરો હવે પણ તજ અને એલચી પણ નાખો.હવે એમાં ધોવેલી દાળ અને અને ચોખા નાખો.પછી પનીરના ટુકડાઓ નાખો. હવે બે કપ પાણી નાખી ઉકળવા દો.
 • પાણી જરૂર અનુસાર નાખો અને ધ્યાન રાખો કે ખિચડી બળે નહી જ્યારે દાળ અને ચોખા ગળી જાય તો તાપ બંદ કરી દો. હવે ખિચડી તૈયાર છે માખણ ઉપરથી નાખી શકો છો.

Comments

comments


4,872 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 2 =