જાણો પત્થરો થી ઘેરાયેલા સ્થળ વિષે

The place is surrounded by stones, common for locals, tourists mystery

આયર્લેન્ડનાં ગ્રામીણ વિસ્તારો ઘણા અંતર સુધી પથ્થરોથી ઘેરાયેલા જોવા મળે છે, જેને ઉપરથી જોવા પર પથ્થરોથી રચાયેલા શહેર જેવો અનુભવ થાય છે. અહીં રહેતા લોકો માટે આ બાબત સામાન્ય છે. જોકે અહીં આવતા પ્રવાસીઓ માટે તે એક રહસ્ય જેવું છે. જેને કારણે અહીં આવતા પ્રવાસીઓ વિવિધ પ્રશ્નો કરતા જોવા મળે છે. અહીંના ખેતરો પણ પથ્થરોથી જ ઘેરાયેલા જોવા મળે છે.

અહીં બ્લૂ લાઇમસ્ટોન ઘણો ફેમસ છે, જે દેશના દરેક વિસ્તારમાં જોવામાં મળે છે. આયર્લેન્ડ એક આયલેન્ડ દેશ છે. એવુ કહેવાય છે આ પથ્થરો 37 કરોડ વર્ષ જુના છે, દિવાલો એક ઉપર એક પથ્થર મૂકીને બનાવવામાં આવી હોવાને કારણે સમયાંતરે સ્થાનિકો તેનું સમારકામ હાથ ધરતા હોય છે. આ દિવાલોથી પ્રાણીઓ દુર જ રહેતા હોય છે કારણ કે પથ્થર તૂટે તે તેમના ઉપર પડી શકે છે.

The place is surrounded by stones, common for locals, tourists mystery

The place is surrounded by stones, common for locals, tourists mystery

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,042 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 3 =