પત્નીનું મગજ એવું હોય છે કે તે સારા પતિને પણ હક્કાબક્કા કરી નાખે!!

tipos-de-hombres-que-jamas-nos-convienen-1

પત્ની ગામ વાળી હોય કે શહેર વાળી, પણ ભગવાન તો બધી મહિલાઓ ના મગજ એક જ ફેક્ટરીમાં ઘડે છે!!

ચાલો આજે અમે તેના વિષે થોડું દિલચસ્પ જણાવીએ….

*   જો ચોખામાં વધારે પાણી હોય તો…

“ચોખા નવા હતા”

*   જો રોટલીઓ થોડી કડક થઇ જાય તો….

“ડોબા એ સારો લોટ નથી દળી આપ્યો”

*   જો ચા વધારે મીઠી થાય તો…

“ખાંડ બોવ મોટી હતી”

*   જો ચા પતલી થઇ જાય તો…

“દૂધમાં પાણી વધારે હતું”

*   લગ્ન કે કોઈ Function માં જતા સમયે….

“કઈ સાડી પહેરું?

મારી પાસે તો સારી સાડી જ નથી”

*   જો પતિ ઘરે જલ્દી આવી જાય…

“આજે કેમ જલ્દી આવી ગયા?”

*   જો પતિ લેટ થઇ જાય તો….

“કેમ આટલું બધી મોડું થઇ ગયું?”

*   જો કોઈ વસ્તુ સસ્તી મળી જાય તો…

“તમને બધા ઉલ્લુ બનાવી જાય છે”

*   જો વસ્તુ મોંધી આવી તો…

“તમને કોણે કીધું તું આ લાવવાનું?”

*   જો ભોજનના વખાણ કરો તો….

“હું તો રોજ આવું જ ભોજન બનાવું છુ”

*   જો ભોજન વિષે કમેન્ટ કરે તો…

“તમને તો મારી કદર જ નથી?”

*   જો કોઈ કામ કરો તો….

“તમને કોઈ કામ કરતા જ નથી આવડતું”…

*   જો કોઈ કામ ન કર્યું તો…

“તમારા ભરોસે રવ તો કોઈ કામ જ ના થાય”….

*   આના થી બચવું હોય તો….

૧. પોતાનું ઘ્યાન રાખો

૨. શાંત રહેવાનો પ્રયાસ કરો

૩. ડરવું નહિ.

૪. ભગવાન તમારી સાથે જ છે….

બધા વિવાહિત પુરુષો માટે….

Comments

comments


9,712 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 4