પણ… હું તો આવી જ છુ….

Love

મને પ્રેમમાં…

Practical બનતા નહી આવડે…

મને હૃદયની matter માં,
દીમાગ ચલાવતા નહી આવડે..

લાગણી ની બાબત માં..,
મને filter લગાવતા નહી આવડે..

લઘર-વઘર દોડી ને આવી જઇશ,
મને makeup લગાવતા નહી આવડે..

હું ખુશ થઇશ તો હજાર વાર કહીશ,
કે હા ..તું જ મારી ખુશી નું reason છો..

અને જો હું તારા થી hurt થઇશ તો,
મને smileનું D.P. મુકતા નહી આવડે..

હા… મને આંસુ ઓ ને રોકતા નહી ફાવે,
મને ખાલી પ્રેમ કરતા નહી આવડે..,

ગુસ્સે પણ થઇશ નારાજ પણ થઇશ..
જેવી છું એવી જ રજુ થાઇશ..

મને ચહેરા પર Mask ઓઢતા નહી ફાવે,
જે કહેવુ હશે એ તને કહી ને’જ રહીશ..

મને ગુંગળાઇ ને ચુપ રહેતા નહી આવડે..
મને બધા વચ્ચે sophisticated બનતા નહી આવડે..

જેવી છું એવી તારી જ છું એ દેખાઇ આવીશ,
મને કોઇ ની હાજરી મા તને ignored કરતા નહી
આવડે..

Comments

comments


5,891 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 4