‘કિક’ ફિલ્મમાં સલમાન ખાન
આજકાલ માત્ર હોલિવૂડની ફિલ્મ્સમાં જ નહીં પરંતુ બોલિવૂડ ફિલ્મ્સમાં પણ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ(વીએફએક્સ)નો ભરપૂર ઉપયોગ થાય છે. બોલિવૂડમાં શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ હાઈટેક વીએફએક્સ સિસ્ટમનો ઉપોયગ કરે છે.
ઉલ્લેખનીય છે કે ટીવી કે થિયેટરમાં આપણને ખતરનાક સીન્સ હિરો કે હિરોઈને જાતે ભજવતા હોય તેમ લાગે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આ સીન્સ વીએફએક્સની મદદથી શૂટ કરવામાં આવ્યા છે.
થોડાં સમય પહેલાં જ સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ રીલિઝ થઈ હતી. આમાં સલમાન ખાનનો ટ્રેનવાળા સીનની ઘણી જ ચર્ચા થઈ હતી. જ્યારે આ સીન પડદાં પર આવ્યો ત્યારે એમ જ લાગતું હતું કે સલમાને વાસ્તવમાં ટ્રેન આગળ આવીને શૂટિંગ કર્યું છે. જોકે, આ માત્ર વીએફએક્સની જ કમાલ હતી.
સમ્રાટ એન્ડ કંપની
સમ્રાટ એન્ડ કંપની
સમ્રાટ એન્ડ કંપની
ચેન્નાઈ એક્સપ્રેસ
ભાગ મિલ્ખા ભાગ
ચાંદની ચોક
સ્ટુડન્ટ ઓફ ધ યર
રેડી
કોકટેલ
વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ
સૌજન્ય
દિવ્ય ભાસ્કર