નોનસ્ટોપ હસાવી મુકે તેવા જોક્સ

63820849

ફ્રેન્ડ : ભાઈ કયું ‘નેટ’ વાપરો છો?

હું : BSNL

ફ્રેન્ડ : મંથલી શું આપો છો?

હું : ગાળો…!!

**********************

વાઈફ : હું દરરોજ પૂજા કરું છુ

કાશ! એક દિવસ શ્રીકૃષ્ણના દર્શન

થઇ જાય!

હસબન્ડ : એકવાર મીરાંબાઈ બનીને ઝેર પી લે…

શ્રીકૃષ્ણ શું, બધા જ ભગવાનના

દર્શન થઇ જશે!

**********************

સંતાએ પપ્પુને કહ્યું: શાદીશુદા છોકરી અને શાદીશુદા છોકરામાં

શું અંતર છે…??

પપ્પ : મંગળસૂત્ર લટકાવ્યું હોય તો શાદીશુદા છોકરી

અને

મોઠું લટકાવેલું હોય તો છોકરો શાદીશુદા!

**********************

ટીચર : નાની મધમાખી તને શું આપે છે?

બાળકો : મધ!

ટીચર : પતલી બકરી?

બાળકો : દૂધ!

ટીચર : અને જાડી ભેસ?

બાળકો : હોમવર્ક

દે… થપ્પડ પર થપ્પડ….

**********************

ખરેખર તો ગુસ્સો ત્યારે આવી જતો…

જયારે મે હોમવર્ક કર્યું કર્યું ન હોય ને કોઈ

એક છોકરી સર ને હોમવર્ક ચેક કરવાનું

યાદ કરાવતી…

.

.

.

દોઢીની….

**********************

છોકરી Pizza ખાતા ખાતા…

રોમેન્ટિક અંદાજમાં

boyfriend ને કહ્યું…

મને કઈક એવું બોલ કે..

મારું દિલ જોરથી ધડકવા માંડે…

Boyfriend : મારી પાસે પૈસા નથી…

Comments

comments


23,616 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 20