દરવર્ષે હજારો ફોટોગ્રાફરો નેશનલ જિયોગ્રાફિક ખાતે પોતાના બેસ્ટ ફોટાઓને તેમના સંપાદકો પાસે મોકલે છે. ફોટોગ્રાફરો પોતાની આ સ્પર્ધા જીતવા માટે તેનો કઈક હેતુ હોય છે. અહી આ વર્ષના ફાઈનલીસ્ટ અને જીતેલા ફોટાઓને, સંપાદકોએ પસંદ કરી જણાવ્યા છે. જુઓ નેશનલ જિયોગ્રાફિક દ્વારા પસંદ કરવામાં આવેલ ૨૦૧૫ના ટોપ અને અકલ્પનીય ફોટોઓ.
નેશનલ જિયોગ્રાફિક 2015 ના સૌથી પ્રભાવશાળી 30 ફોટાઓ
9,087 views
I like it