દુનિયાનો સૌથી નિષ્ફળ દેશ ‘સોમાલિયા’ વિષે જાણવા જેવું

somali-kids

સામાન્ય રીતે લોકોએ ‘સોમાલિયા’ દેશનું નામ નહિ જ સાંભળ્યું હોય. કારણકે અહીની આર્થિક વ્યવસ્થા ખુબજ ખરાબ અને નબળી છે. એક સર્વેક્ષણ અનુસાર સોમાલિયા દુનિયામાં મહિલાઓ માટે 5મો સૌથી ખરાબ દેશ છે. સોમાલિયા અધિકારીક રૂપે ‘ફેડરલ રીપબ્લિક’ દેશ છે. ચાલો જાણીએ આના વિષે કેટલીક અજાણી વાતો…

* આ દેશની ગણતરી દુનિયાના સૌથી ‘અસફળ દેશો’ માં કરવામાં આવે છે.

* સોમાલિયા માં દુનિયાના સૌથી વધારે એનિમલ્સ જોવા મળે છે.

* સોમાલિયા કન્ટ્રીમાં ‘સમોસા’ પણ બેન છે કારણકે આમાં ત્રણ કોણ હોય છે.

* સોમાલિયાની કુલ વસ્તી લગભગ ૧ કરોડ 4 લાખ છે, જેમાંથી 34 હજાર એચઆઇવી ના દર્દીઓ છે.

* સોમાલિયામાં નાગરિક યુદ્ધ 1991 માં શરુ થયું હતું. આ યુદ્ધ 1980 ના દશક દરમિયાન રાજકીય અસ્થિરતાને કારણે શરુ થયું હતું. આ યુદ્ધ દેશના ઘણા અલગ અલગ પક્ષો, સશસ્ત્ર બળવાખોર જૂથો અને સંપ્રદાય આધારિત સશસ્ત્ર સંસ્થાઓ ની વચ્ચે ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી હજારો લોકોનું મૃત્યુ થઇ ચુક્યું છે.

* દુનિયાભરની અલગ અલગ જેલોમાંથી  એક હજાર કરતા વધુ સોમાલીયાઈ મૂળના સમુદ્રી ડાકુ સજા ભોગવી રહ્યા છે.

somalia-04

* સોમાલિયા માં ઈસ્લામને 7 મી સદીમાં જ બેન કરી નાખ્યો હતો.

* ફોરેન પોલીસી મેગેઝિન અનુસાર સોમાલિયા છેલ્લા 3 વર્ષથી સૌથી નિષ્ફળ દેશોની યાદીમાં સૌથી ઉપર છે.

* સોમાલિયામાં પ્રથમ એટીએમ 2014 માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મશીન અત્યારે સોમાલી બેંકે એક મોંધી હોટેલમાં લગાવ્યું છે. અત્યારે આ એટીએમ થી ફક્ત અમેરિકન ડૉલર જ કાઢવામાં આવે છે.

* સોમાલિયાની આખા આફ્રિકન ખંડમાં સૌથી મોટા ભાગની વસ્તી છે.

* હ્યુમન રાઇટ્સ વોચ અનુસાર મહિલાઓ માટે સોમાલિયામાં રેપ સામાન્ય વાત છે. અહી મહિલાઓ હર સમયે રેપ ના ડરથી જીવતી રહે છે.

Somali-war-kids_

– લોકો સુધી જ્ઞાન પહોચાડવાની એક નાની એવી કોશિશ…

Comments

comments


13,474 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 6