દુનિયાની 10 સૌથી મોંધી વસ્તીઓ…પૈસા નહિ ડોલર જોઈએ એ પણ અરબોમાં

ધૂમ 2 ની કાર તો તમને યાદ હશે જ ને, જે ફક્ત મોંધી વસ્તુઓ ચોરતી હતી. જો તમે પણ કોઈ તોફાની ઈરાદા રાખતા હોવ તો અમે તમને આપશું આજે એ 10 વસ્તુની જાણકારીઓ, જે છે આ દુનિયાની સૌથી કીમતી. ઠીક છે, અમારી સલાહ તો એ જ છે કે તમે બસ જોઇને ખુશ થાઓ, ચોરવાની જરૂર નથી.

યોટ હિસ્ટ્રી સુપ્રીમ (4.5 અરબ ડોલર)

most expensive things in the worlds in gujarati | Janvajevu.com

આ યોટને સોનું અને પ્લેટિનમની 100,000 કિલો માત્રા સાથે બનાવવામાં આવી છે અને 18 કેરેટ હીરાથી તેનું નક્શીકામ કરવામાં આવ્યું છે, ખૂબ જ શ્રેષ્ઠ.

એન્ટીલીયા (1 અબજ અમેરિકી ડોલર)

most expensive things in the worlds in gujarati | Janvajevu.com

ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીના આ સ્વામિત્વ (માલિકી) વાળા 34 માળના વિશાળ ઘરને 8.0 ની તીવ્રતા વાળા ભૂકંપથી સુરક્ષિત રાખવા માટે બનાવ્યું છે. આ ઘરમાં 160 કારો માટે પર્યાપ્ત પાર્કિંગની સાથે સાથે 3 હેલિપૅડ પણ શામેલ છે.

‘કાર્ડ પ્લેયર્સ’ – પેઇન્ટીંગ (260 મિલિયન અમેરિકી ડોલર)

human body interesting facts in gujarati | Janvajevu.com

કતારના અલ થાની શાહી પરિવારની પાસે માલિકી વાળી આ પેઇન્ટીંગને ફ્રેન્ચ કલાકાર પોલ કઝ્ઝાન દ્વારા બનાવવામાં આવી હતી.

1963 ફેરારી જીટીઓ (52 લાખ ડોલર)

human body interesting facts in gujarati | Janvajevu.com

આને એક ખાનગી સોદામાં એક અનામિક ખરીદનારે ખરીદી છે, તેના અગાઉના માલિકે આને 35 મિલિયન અમેરિકી ડોલર માટે વેચી દીધી હતી. આ વખતે તેની કિંમત માં 50% નો વધારો થયો છે.

પરફેક્ટ પિંક (23 લાખ ડોલર)

human body interesting facts in gujarati | Janvajevu.com

ક્રિસ્ટી, ન્યૂ યોર્કમાં હરાજીમાં આ 14-કેરેટ ગુલાબી ડાયમંડ ની કિંમત 23 લાખ ડોલર આંકવામાં આવી હતી.

ડોમેઇન – Insure.com (16 લાખ ડોલર)

human body interesting facts in gujarati | Janvajevu.com

આ વિશ્વમાં ઈન્ટરનેટ ડોમેન માટે ઉચ્ચતમ વેચાણ વાળું ડોમેઇન છે.

ડાયમંડ પેન્થર કંગન (12.4 મિલિયન અમેરિકી ડોલર)

human body interesting facts in gujarati | Janvajevu.com

એડવર્ડ અષ્ટમ અને વાલિસ સિમ્પસન ની વચ્ચે આ બ્રેસલેટથી રોમાન્સ શરુ થયો હતો. આ આ ગ્રહનું સૌથી મોંધુ કડું છે.

ગોલ્ડ પ્લેટેટ બુગાટી વેરોન (10 મિલિયન અમેરિકી ડોલર)

human body interesting facts in gujarati | Janvajevu.com

આ ફ્લોરિડા અને થોડાક મધ્ય – પૂર્વ અબજોપતિ ની પાસે જ છે. આ 2.8 સેકન્ડમાં 0-100 ની સ્પીડ પકડનાર ગાડી છે.

ક્રિસ્ટલ પિયાનો (3.2 મિલિયન અમેરિકી ડોલર)

human body interesting facts in gujarati | Janvajevu.com

આ સંપૂર્ણ રીતે ક્રિસ્ટલ થી બનેલ પિયાનો છે, જે દુનિયામાં સૌથી મોંધા ઉપકરણો (સાધનો) માંથી એક છે.

મેગ્નેટિક બેડ (1.6 મિલિયન અમેરિકી ડોલર)

human body interesting facts in gujarati | Janvajevu.com

જમીન થી 1.2 ફુટ ઉપર હવામાં તરતો આ બેડ 2,000 પાઉન્ડ વજન વહન કરી શકે છે.

Comments

comments

13,279 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + 5 =