1. ફ્રાન્સમાં ડુક્કર નું નામ નેપોલિયન રાખવું ગેરકાયદેસર છે.
2. સ્વીડન માં એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિ રાતના 10 વાગ્યા પછી ટોયલેટમાં ફ્લશ નથી કરી શકતા.
3. ઈરાનમાં તો મહિલાઓને વર્લ્ડ કપ મેચ જોવાનું પણ બેન છે.
4. બર્મામાં ઇન્ટરનેટ નો ઉપયોગ કરવો એ કાયદાની વિરુદ્ધ છે.
5. ઇઝરાયલ માં રવિવારના દિવસે બંધ નાક ફૂંકતા તમારા પર કેસ થઈ શકે છે.
6. ટેક્સાસમાં ખાલી બંદૂક બતાવી કોઈને ધમકી આપવી ગેરકાયદેસર છે.
7. ઓહિયો ના ઓસ્ફોર્ડ માં કોઈ પુરુષની તસ્વીર સામે મહિલાઓ વસ્ત્ર પહેરે તે ગેરકાયદેસર છે.
8. ઓસ્ટ્રેલિયામાં એ પ્રાણીનું નામ લેવું ગેરકાયદેસર છે જયારે તમે તેને ખાવા માંગતા હોવ. આમ કરવાથી તમારા પર કાર્યવાહી થઈ શકે છે.
9. ઈરાનમાં પાલતુ પ્રાણીઓ સાથે સેક્સ કરવું ગુનાપાત્ર છે.
10. US ના ટેક્સાસમાં કોઈ ગાય નું પેઈન્ટીંગ કરે તો તેને સજા થઈ શકે છે.
11. સાઉદી મહિલાઓ ને ડ્રાઇવિંગ નો અધિકાર નથી. જો મહિલાઓ ડ્રાઇવિંગ કરે તો તેને સજા આપવામાં આવે છે.
12 .ન્યૂયોર્ક પ્રાંતના ડોરીમાં ક્લિપ્સ (ચીપિયા) લગાવીને કપડાં સૂકવવા માટે લાયસન્સ લેવું જરૂરી છે.
13. હવાઈ માં જોડિયો (ટ્વીન્સ) ભાઈ એક જ કંપનીમાં કામ ન કરી શકે.
14. ઓરેગોનમાં 69 નંબરની જર્સી પહેરીને રસ્તા પર નીકળો તો તમારે જેલની હવા ખાવી પડે.
15. વર્જિનિયા માં મહિલાઓને ગલીપચી (ગુદગુદી) કરવી એ ગેરકાયદેસર છે.
16. બોસ્ટનમાં લોકો ત્રણ કુતરાથી વધારે કુતરા ન પાળી શકે.
17. લોસ એન્જલસમાં એક જ ટબમાં બે બાળકોને સ્નાન કરાવવું એ ગેરકાનૂની છે.
18. આ સાંભળીને તમને વિચિત્ર લાગી શકે છે કે, સ્વીડનમાં દિવસે 24 કલાક અને 12 મહિના કારની હેડલાઇટ ઓન રાખવી પડે છે.