તુર્કી દેશ વિષે આશ્ચર્યજનક ફેકટ્સ, જરૂર વાંચો

istanbul-world-hd-wallpaper-1920x1200-3675

તુર્કી ને ‘તુર્કસ્તાન’, ‘ટર્કી’ પણ કહેવામાં આવે છે. આ યૂરેશિયા માં સ્થિત એક દેશ છે. આ દેશની મુખ્ય અને રાજભાષા અંકારા છે. આ દુનિયાનો એકમાત્ર બહુમતી વાળો મુસ્લિમ દેશ છે. આ એક લોકતાંત્રિક રિપબ્લિક દેશ છે.

*  તુર્કી રિપબ્લિક દેશનું કુલ ક્ષેત્રફળ 2,96,185 ચોરસ માઇલ છે.

*  તુર્કીના ઈસ્તાંબુલ શહેરને તુર્કીનું સૌથી મોટું શહેર માનવામાં આવે છે. આ શહેર તેની સાંસ્કૃતિક અને આર્થિક વ્યવસ્થા માટે પ્રખ્યાત છે. ઈસ્તાંબુલની સૌથી મોટી માર્કેટમાં 64 રસ્તાઓ, 4000 દુકાનો અને 25,000 કર્મચારીઓ કામ કરે છે.

*  તુર્કીની સૌથી આશ્ચર્યની વાત એ છે કે 1934 પછી મોટાભાગના તુર્ક લોકોની સરનેમ (અટક) જ નથી.

*  અન્ય દેશોની તુલનામાં તુર્કીમાં સૌથી વધારે પત્રકારોને જેલમાં પુરવામાં આવે છે.

*  ટર્કીના ઈસ્તાંબુલની ટનલ દુનિયાની સૌથી મોટી, જૂની અને બીજા નંબરની અન્ડરગ્રાઉન્ડ રેલવે ટનલ છે. જેનું નિર્માણ સન 1875 માં કરવામાં આવ્યું હતું.

*  મોટાભાગના લોકો માને છે કે ટર્કીની રાજઘાની ઈસ્તાંબુલ છે, જોકે એવું નથી તેની રાજધાની ‘અંકારા’ છે.

*  તુર્કીને ૮૧ રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે. તુર્કીમાં 451 કીચડ વિસ્તાર અને  3,256 ખારા પાણીના તળાવો આવેલાં છે.

top-turkey-country-cool-pic

*  તુર્કી દુનિયાના ટોપ 20 અમીર શહેરોમાંથી એક છે. આની કરન્સીને ‘લીરા મુદ્રા’ કહેવામાં આવે છે. આનો પહેલો સિક્કો તુર્કીમાં બન્યો હતો.

*  સમગ્ર તુર્કીમાં એક પણ પેટ્રોલિયમ અથવા કુદરતી ગેસનો પ્લાન્ટ નથી. તેથી આ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રશિયા અને આજુબાજુના દેશો પાસેથી ખરીદે છે.

*  તુર્કીમાં એક પણ રણ નથી. તેથી વેકેશન મનાવવા હોટલ વાળા, લોકોને ઉંટમાં બેસવાની સુવિધા આપે છે. આશ્ચર્યની વાત એ છે કે અહી એક પણ દેશી ઊંટ નથી.

*  તુર્કીમાં અડધી રાષ્ટ્રીય કમાણીનો સ્ત્રોત ખેતી છે.

*  તુર્કીમાં અલ્પસંખ્યક જેમકે અરેબિક, કુર્દિશ, આર્મેનિયન, ગ્રીક અને લાદીનો વગેરે ભાષાઓમાં પણ લોકો વાત કરી શકે છે.

*  તુર્કીમાં ઇસ્તંબુલ, ઇઝમિર, અન્કારા એ અમીર શહેરો છે. ‘ઇસ્તંબુલ યુનિવર્સિટી’ એ તુર્કીમાં પ્રથમ યુનિવર્સિટી હતી.

*  રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલય અનુસાર 2002 માં તુર્કીમાં 6065 ઉચ્ચ શાળાઓમાં હતી. જયારે 2011 અનુસાર તુર્કીમાં કુલ 166 યુનિવર્સિટીઓ હતી.

alanya-turkey-country

*  તુર્કીની પરંપરા અનુસાર ઘરના આંગણે આવેલ અજાણ્યા વ્યક્તિને ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ભગવાનના મહેમાન રૂપે માનવામાં આવે છે.

*  અહી લાલ ટોપી પહેરવા પર પ્રતિબંધ છે. કારણકે 1925 પછી આને કટ્ટરતાની નિશાની માનવામાં આવે છે.

*  તુર્કીમાં એકતા અને પ્રગતિ સમિતિનું ગઠન 1889માં થયું.

*  સાન્તાક્લોઝ એટલેકે સેન્ટ નિકોલસ નો જન્મ તુર્કીના ‘પતારા’ માં થયો હતો.

*  આખા વિશ્વમાંથી તુર્કી ગુલાબનું સૌથી અધિક ઉત્પાદન કરે છે.

*  ઈસ્તાંબુલનું જૂની નામ ‘કુસ્તુનતુનીયા’ હતું.

Comments

comments


15,191 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 1