તાઇવાનમાં છે રિયલ લાઇફ ‘ગજની’, ફક્ત પાંચ મિનિટમાં જ બધુ ભૂલી જાય છે

taiwan real life gajani

બોલીવુડ ફિલ્મ ‘ગજની’માં મુખ્ય અભિનેતા આમિર ખાનને ફિલ્મમાં એક વિચિત્ર બિમારીથી પીડાતા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જેમાં તે અમુક સમયમાં જ બધુ જ ભૂલી જાય છે. જોકે તમે રિયલ લાઇફમાં ક્યારેય આવા વ્યક્તિ અંગે સાંભળ્યું છે ખરા ? જો તમે નહીં સાંભળ્યું હોય તો તમને જણાવી દઇએ કે તાઇવાનમાં શિંચુ પ્રાંતમાં રહેનારા 25 વર્ષીય ચેંન હોંગ્ઝી રિયલ લાઇફમાં શોર્ટ ટર્મ મેમરી લોસની બિમારીથી પીડાય છે.

taiwan real life gajani

ચેન કહે છે કે,‘હું દરેક વખતે મારી લખેલી નોટ્સ સાથે રાખું છું અને ડાયરીમાં દરેક વસ્તુઓ લખતો રહું છું. ઘરે હોઉં કે બહાર દરેક સમયે ડાયરી મારી સાથે જ લઇને ફરુ છું.’ ચેનની 60 વર્ષિય માતા મિઆઓ ચિયાંગ જણાવે છે કે,‘ અમે એકબીજાના સંબંધોને સ્થાપિત કરવા માટેની જે સિસ્ટમ બનાવી છે, તે ઘણી જ સારી છે. પરંતુ મને ચિંતા છે કે મારા મૃત્યુ બાદ ચેનનું શું થશે.’ 

taiwan real life gajani

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,122 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 12