તમે ફેસબુક તો વાપરો છો, પણ શું તેના વિષે આ જરૂરી વાતો જાણો છો?

A 3D plastic representation of the Facebook logo is seen in this illustration in Zenica

એકબીજા લોકો સાથે કનેક્ટ થવા માટે આજકાલ ફેસબુક ખુબ જરૂરી બની ગયું છે. આમાં લોકો ફોટોઝ  અપલોડ, સ્ટેટસ પોસ્ટ અને આલ્બમ ક્રિએટ વગેરે કરી શકે છે. ઉપરાંત માર્કેટિંગ કરવા માટે લોકો આનો ઉપયોગ કરે છે. ચાલો જાણીએ આના વિષે કેટલાક ફેક્ટસ…

* ફેસબુક પર બરાક ઓબામાની જીત સંબધી પોસ્ટને 4 લાખ કરતાં વધુ લાઈકની સાથે સાથે ફેસબુક પર સૌથી પસંદગીનો ફોટો બન્યો હતો.

* સમગ્ર વિશ્વમાં ૧૩ વ્યક્તિ માંથી કોઈ ૧ વ્યક્તિ ફેસબુકનો મેમ્બર છે.

* ફેસબુકમાં 25 ટકા થી વધારે વપરાશકર્તાઓ કોઇપણ પ્રકારની પ્રાઈવેસી કન્ટ્રોલને માનતા નથી.

* ફેસબુક પર સૌથી પહેલી તસ્વીર ‘અલ પસીનો’ ની હતી.

* ફેસબુક પર પ્રતિ ૨૦ મીનીટે 18,51,000 સ્ટેટસ અપડેટ કરવામાં આવે છે.

* ફેસબુક પર પ્રતિ ૨૦ મીનીટે 27,16,000 ફોટાઓ અપલોડ કરવામાં આવે છે.

* ફેસબુક પર પ્રતિ ૨૦ મીનીટે 10,00,000 અપડેટ્સને લાઈફ તથા શેર કરવામાં આવે છે.

* Facebook પર એક દિવસમાં 6 લાખની આસપાસ હેકર્સ અટેક કરે છે.

how to keep your facebook account safe from hackers

* ફેસબુક પર લગભગ 3 લાખ લોકોની મૃત પ્રોફાઇલ પણ છે.

* તમે જયારે ફેસબુકના સ્ટેટ્સ બોક્સમાં કઇપણ એકવાર લખો છો અને ભલે તેને પોસ્ટ ન કરો તો પણ તે ફેસબુકના સર્વરમાં સેવ થઇ જાય છે. આના માટે ફેસબુકની ટીમ તમારા ડેટાનું એનાલિસિસ કરે છે.

* માર્ક ઝુકરબર્ગને સેલેરીના રૂપમાં દરવર્ષે CEO હોવા છતા એક ડોલર મળે છે.

* જો તમે ફેસબુકનું એકાઉન્ટ લૉગિન કરીને ઇન્ટરનેટ પર કઈ બીજું કામ કરો છો તો પણ ફેસબુક તમારી એક્ટિવિટીનો રેકોર્ડ કરે છે.

* જો ફેસબુકનું ‘સર્વર ડાઉન’ થઇ જાય તો દર મિનિટે 25 હજાર ડોલરનું નુકશાન થાય.

* ફેસબુક, ટ્વિટર અને ન્યૂ યોર્ક ટાઇમ્સ પર ચીનમાં 2009 થી પ્રતિબંધ છે.

* તમે કોઇપણ સંજોગોમાં માર્ક ઝુકરબર્ગને બ્લોક ન કરી શકો. જયારે તમે તેને બ્લોક કરવાની કોશિશ કરશો ત્યારે તમારા પેજ પર એક એરર જોવા મળશે.

0-mark-1447504447

* ફેસબુક દર મહીને 3 કરોડ ડોલર ફક્ત હોસ્ટિંગ (hosting) પર જ ખર્ચ કરે છે.

* ફેસબુક સાથે જોડાવનાર ભારતીય પ્રથમ મહિલા શીલા તંદ્રાશેખ્રા કૃષ્ણન હતી.

* 488 મિલિયન વપરાશકર્તાઓ મોબાઇલ પર ફેસબુક ચલાવે છે.

* 1 મિલિયન કરતા પણ વધારે વેબસાઇટ્સ અલગ-અલગ રીતે ફેસબુક સાથે જોડાયેલ છે.

* ફક્ત એક જ દિવસમાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ વિશ્વના 23 માં સૌથી ધનિક લોકોના લીસ્ટમાં શામેલ થયા હતા.

mark-zuckerberg

Comments

comments


16,054 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 1