તમે ક્યારેય જોયું છે સેન્ડલ ના આકારમાં બનેલ ચર્ચ?

Glass-slipper-church-Taiwan_dezeen_social

આજ ટેકનોલોજી નો જમાનો છે. લોકો જેટલું નવું બનાવે તેટલું ઓછુ છે. તમે મોટા-મોટા અને વિભિન્ન પ્રકારના ચર્ચ જોયા જ હશે. પરંતુ, શું તમે ક્યારેય સેન્ડલ ના આકારમાં બનેલ ચર્ચને જોયું છે? આજે અમે તમને સેન્ડલ ના આકારમાં બનેલ ચર્ચ ની મુલાકાત કરાવવના છીએ.

તાઇવાન ના એક શહેરમાં મહિલાઓ ને આકર્ષિત કરવા માટે સેન્ડલ ના આકારમાં એક સુંદર ચર્ચ બનાવ્યું છે. આર્કીટેક્ચર ના મનમાં પણ આજકાલ કઈક અજીબ જ ખ્યાલ આવતા રહે છે. તેથી તેમણે આવું ચર્ચ બનાવી કાઢ્યું.

આ ચર્ચને સિન્ડ્રેલા ના સેન્ડલ ની જેમ સમગ્ર રીતે કાંચથી બનાવ્યું છે. 5 ફૂટ લાંબા છે 36 ફૂંટ પહોળા આ ચર્ચને પૂરું કરવા માટે અહી કુલ 320 ગ્લાસ ના ટુકડાઓ લગાવવામાં આવ્યા છે. ફક્ત બહાર જ નહિ, અંદરથી પણ આ ચર્ચમાં કપલ્સ માટે ખુરશી, પાંદડાઓ, બીસ્કીટ્સ અને કેક ઉપલબ્ધ કરેલ છે.

આ ચર્ચ તાઇવાન ના પૂર્વ કિનારે વસેલ ‘બુડાઈ’ શહેરના ઓશન વ્યુ પાર્કમાં આવેલ છે. આને મહિલાઓને અહી બોલાવવાની એટલી બધી ઉતાવળ હતી કે બસ ફક્ત બે મહિનામાં જ ચર્ચ બનાવી દીધું.

બુડાઈમાં છોકરીઓ લગ્નના સપનાઓ જોતી અને એવું ઈચ્છતી કે તે એક સુન્દર ડ્રેસ પહેરી, હાઈહિલ વાળા સેન્ડલમાં દુલ્હન બનીને ચર્ચમાં જાય. બ્લેકફૂટ ડીઝીઝે છોકરીઓ ના પગ માટે અને ઘણી છોકરીઓ ના આ સપના અધૂરા રહી ગયા. આ સપનાને પૂર્ણ કરવા માટે બુડાઈ ના લોકલ ગવર્મેન્ટે નક્કી કર્યું કે અહી એક ચર્ચ બનાવીશું જે છોકરીઓના સપનાને પૂર્ણ કરશે. જ્યાં લોકો પ્રાર્થના નહિ કરે પણ છોકરીઓ પોતાના પ્રેમી સાથે લગ્ન કરશે, સૌથી સુંદર કપડા અને સેન્ડલ પહેરીને.

આ અનોખા ચર્ચમાં હજારો સરિયા અને સેંકડો કાંચના આસમાની (નીલા) ટુકડાઓ લગાવેલ છે. આને પર્યટકોને આકર્ષિત કરવા માટે બનાવ્યું છે.

ફ્રેન્ડ્સ જયારે કોઈ મહેનત કરીને દિલથી બોલાવે તો, અવશ્ય જવું જોઈએ.

87726515_glass

87726519_shoe2

gallery-1452716341-screen-shot-2016-01-13-at-120239-pm

_87720953_gettyimages-504954048

Taiwan glass slipper church fufills dream of girls with amputated feet

Comments

comments


6,362 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 9