તમારા ભોજનમાં ફક્ત તમારો જ હક નથી…!!

beggar-boy

એક ગરીબ FAMILY હતી..!

જેમાં 5 લોકો રહેતા હતા…!

માં-પિતા અને 3 બાળકો

પિતા હંમેશાં બીમાર રહેતા હતા

એક દિવસ તેઓ મરી ગયા

3 દિવસ સુધી પાડોશીએ ખાવાનું આપ્યું

પછી…

ભૂખ્યા રહેવાના દિવસો આવ્યો…!

માં એ થોડા દિવસો સુધી જેમ તેમ કરી

બાળકોને ભોજન કરાવ્યું

પણ ક્યા સુધી..

આખરે ફરીથી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો

આના કારણે 8 વર્ષનો છોકરો બીમાર પડ્યો

આરામ કરવો પડ્યો..!

એક દિવસ 5 વર્ષની બાળકીએ

માં ને સવાલ પૂછ્યો!

.

.

.

માં ભાઈ ક્યારે મરશે?

માં એ તડપીને પૂછ્યું,

આવું કેમ પૂછી રહી છો?

બાળકી એ ખુબ જ માસૂમિયત સાથે

જવાબ આપ્યો,

જેને સાંભળીને તમારી આંખોમાંથી

આંસુ આવી જશે…!

.

.

.

બાળકીનો જવાબ હતો

.

.

“માં ભાઈ મરશે તો ઘરમાં

ભોજન આવશે ને…!!”

.

.

ભાઈઓ અને બહેનો

તમારા ભોજનમાં ફક્ત તમારો જ નહિ

પરંતુ, ગરીબોનો પણ હક છે

ગરીબો ને મદદ કરો,

જે બીજા ની મોહતાજ છે

.

.

જો ક્યારેક તમારા ઘરે પાર્ટી કે સમારોહ

હોય તો બચેલા ભોજનને

ફેંકવું નહિ, પણ ગરીબોમાં આપી દેવું.

આના માટે 1098 (ફક્ત ભારત)

પર ફોન કરો, આ ચાઈલ્ડ helpline

છે, જે ભોજનને એકત્રિત કરી ગરીબોમાં આપે છે.

Comments

comments


4,845 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 4 =