તમારા ફેવરીટ ક્રિકેટર્સ શું ખાવાનું પસંદ કરે છે, જેથી મેદાનમાં કરે છે છક્કાનો વરસાદ

gallery_1_3_153288

ભારતીય લોકોને જેટલી ક્રિકેટ પસંદ છે તેટલું જ ખાવાનું પણ. ભારતને વિશ્વમાં સ્વાદ અને ક્રિકેટે પહેચાન અપાવી છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના ફેવરીટ ક્રિકેટરની સ્ટાઇલથી લઈને એક એક વાત જાણવા આતુર હોય છે. ક્રિકેટર્સ ખાવા પીવામાં વધારે ઘ્યાન આપે છે. ઘણા સ્ટાર્સ શુદ્ધ શાકાહારી છે તો કોઈ નોન-વેજીટેરીયન અને ખાવાને લઇને પોતાની અલગ અલગ પસંદગી છે.

સચિન તેંડુલકર

Sachin-Tendulkar

સચિન ખાવાના ખૂબ શોખીન છે અને તેઓ બધા પ્રકારનું ભોજન ખાય છે. તેમને પાકિસ્તાની ભોજન ખુબજ પસંદ છે. કીમા પરાઠા અને લસ્સીના શોખ વિષે તેઓ જણાવી ચુક્યા છે. આ ઉપરાંત ‘સી ફૂડ’ જેમાં પ્રોન ખાવાનું પસંદ કરે છે. જયારે મરાઠી ભોજનમાં તેઓ દાળભાત ખાવાનું પસંદ કરે છે.

ક્રિસ ગેયલ

1451978106807

ગેયલને એકી અને સોલ્ટ ફીશ ખુબ પસંદ છે. આ ઉપરાંત ભારતીય વ્યંજનમાં તેમને કીમા, બિરયાની અને નાન પણ પસંદ છે.

આર અશ્વિન

5219_Ravichandran-Ashwin

અશ્વિન શાકાહારી ભોજન ખાય છે. તેમને ગોળની દાળ અને રોટલી ખુબ પસંદ છે. તેમનું ફેવરીટ ભોજન ઘરે તેમના મમ્મીના હાથેથી બનેલ પનીર કેપ્સીકમ છે.

વિરાટ કોહલી

virat-kohli-pti-m

કોહલી નોનવેજમાં લેમ્બ અને ફીશ ની સાથે ગ્રીન સલાડને ખાવાનું ખુબ પસંદ કરે છે. તેમને ચોકલેટ બ્રાઉની પણ ખુબ પસંદ છે. ઉપરાંત તેમની લોકપ્રિય ડીશ જાપાનની સુશી ડીશ છે. આને ચોખા અને સિરકાને મેળવીને બનાવાય છે. આમાં સી ફૂડ અને શાકભાજી પણ નાખવામાં આવે છે.

ડેવિડ વોર્નર

Warner_1773910a

વોર્નર ને ચિકન એવોકેડો સેન્ડવિચ ખુબ પસંદ છે. આમાં તેઓ લીન ચિકન અને સલાડને પસંદ કરે છે.

એબી ડીવિલિયર્સ

5694db92a661b

ડીવિલિયર્સના ભાઈને ફાસ્ટ ફૂડનો બિઝનેસ છે અને ડીવિલિયર્સ તેના પાર્ટનર છે. એક ઈન્ટરવ્યૂમાં તેમને પોતાને ‘ફૂડી’ જણાવ્યો હતો. તેઓને ફાસ્ટફૂડ ખુબજ પસંદ છે. આજ કારણે તેઓ તેમના ભાઈના બિઝનેસમાં પાર્ટનર બન્યા.

રોહિત શર્મા

rohit_jpg_2660342f

રોહિતને બાફેલા ઈંડા ખુબજ પસંદ છે. રોહિતની ફેવરીટ ઇન્ડિયન ડીશ આલૂ પરોઠા છે. ઉપરાંત નાસ્તામાં તેઓ બટાટા પૌવા ખાવાનું પણ પસંદ કરે છે.

ગૌતમ ગંભીર

jpg

ગંભીરને રાજમા ચાવલ ફેવરીટ છે.

યુવરાજ સિંહ

331767-yuvraj-singh-edited

આપણા દેશમાં પંજાબી લોકોને ખાવા પ્રત્યેની દીવાનગી માટે ઓળખવામાં આવે છે. ભારતીય શાકાહારી ભોજનમાં યુવરાજને કઢી ભાત અને મટર પનીર પસંદ છે. જોકે, તેમની ફેવરીટ ડીશ કોંટિનેંટલ ડીશ છે. યુવીને ચાઈનીઝ ભોજન સહેજ પણ પસંદ નથી.

સુરેશ રેના

07suresh-raina

સુરેશ રેના થાઈ ફૂડના દીવાના છે.

મહેન્દ્ર સિંહ ધોની

IN29_DHONI_877849f

ધોની બ્રેકફાસ્ટમાં અલગ અલગ પ્રકારના અનાજ ખાવાનું પસંદ કરે છે. તેઓ નટ્સ અને ફ્રુટ્સના જ્યુસ પણ પીવે છે. ધોનીને હલકું ભોજન વધારે પસંદ છે, જેમાં રોટલી, મસુર દાળ અને ચીકન પ્રેફર કરે છે. ઘોનીને વધારે ભારતીય ભોજન પસંદ છે. તેમાં પણ બટર ચીકન તો તેમનું ફેવરીટ છે.

Comments

comments


7,974 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 5 =