જો તમે આ જગ્યાએ રહેશો તો જશો નરકમાં!!

81689827

ભારત વિવિધતાઓના એકતા માં રહેલ દેશ છે. અહી ઘણી બધી સારામાં સારી જગ્યાઓ છે અને ઘણી બધી ખરાબો પણ. આપણી દુનિયામાં આજે પણ એવા ઘણા બધા રહસ્યો છે જે સુલજી નથી શક્યા. એટલેકે વૈજ્ઞાનિકો પણ તેમનો ખુલાસો નથી કરી શક્યા.

વેલ,  આજે અમે તમને નરક માં જતા રસ્તા વિષે જણાવવાના છીએ. આના વિષે એવું કહેવામાં આવે છે કે આ પ્લેસ ભૂતિયા છે. અહી ખરાબ આત્માઓ અને શક્તિઓનો વાસ થાય છે.

ચીનના સ્વાવવત્ત ક્ષેત્રના તિબ્બતમાં ‘ચારદેન’ થી ૩૦ કિમીના અંતરે કૈલાશ પર્વતના રસ્તામાં જતા માર્ગ પર હિંદુઇઝમ ની માન્યતા અનુસાર અહી બનેલ સ્તૂપને નરકમાં જતો દરવાજો માનવામાં આવે છે.

અહી એક સ્તૂપ છે જેનું નામ ‘ચોરટેન યાંગ નગ્યી’ છે. આ સ્તૂપ અંગે એવું માનવામાં આવે છે કે જો કોઈ એક રાત અહી રોકાય તો તે ફરીવાર ક્યારેય પાછો નથી આવતો. હિંદુ ઘર્મની માન્યતા અનુસાર આને ખરાબ શક્તિનો માનવામાં આવે છે.

અહી વ્યક્તિના મૃત્યુ સબંધિત ખરાબ ઘટનાઓ થતી વારંવાર જોવા મળે છે તેવું અહીના લોકો જણાવે છે. જોકે, આ જગ્યાનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું અને કોણે કરાવ્યું તે અંગે કોઈ માહિતી નથી મળતી.

Comments

comments


9,082 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7