જોવામાં નકલી લાગતી આ તસ્વીરો વાસ્તવમાં છે અસલી, જુઓ તસ્વીરો

4.jpg.CROP.article920-large

આજકાલ સોશિયલ મીડિયામાં એવી ઘણી તસ્વીરો ફરતી હોય છે કે જેણે જોઇને આપણને તેમાં રહેલ ભેદ સમજણમાં નથી આવતો. ફોટોશોપ અને અનેક ડિફરન્ટ પ્રકારની મોબાઈલ એપ ની મદદથી લોકો એવી તસ્વીરો બનાવે છે જેને આપણે ઓરિજિનલ સમજીએ છીએ, પણ વાસ્તવમાં તે હોતી નથી. તો જુઓ અને જાણો તેના વિષે.

અંડરગ્રાઉન્ડ સ્ટેશન

sub3

આ તસ્વીર છે સ્ટોકહોમની. આ એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. સ્ટેશનને યાદગાર બનાવવા માટે કેટલાક પ્રકારની થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તસ્વીરને જોવામાં થોડી ડરાવની લાગે છે, પણ વાસ્તવમાં છે ઓરિજિનલ. આ એલિવેટર તમને સ્ટેશનની બહાર લાવશે.

ઘરમાં વાદળ

782055128fb58e04f27ba08ce8ed3f8e

પહેલી વાર જોવામાં આ તસ્વીર તમને ફેક લાગી શકે છે પણ આ સાચી છે. આર્ટિસ્ટ બર્ડનોટ શીમ્લ્ડે રૂમનું તાપમાન અને ભેજ માપીને આવા વાદળો તૈયાર કરે છે. અસલી તસ્વીર હોવા છતા આ સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે.

બે રંગ વાળી બિલાડી

2faced-cats-venus-1

બે રંગ વાળી બિલાડી એટલે તમે વિચારતા હશો કે તેના શરીર પર અલગ રંગના દાગ હશે. તમે આવું અનુમાન લગાવતા હોવ તો તમે ખોટા છો કારણકે આ બિલાડી બે અલગ રંગમાં જ મોટી થઇ છે. વાસ્તવમાં આ બિલાડીની આંખો પણ અલગ રંગની છે. આ બિલાડીના શરીરમાં બે પ્રકારના ડીએનએ છે. તેથી તે બે રંગની છે.

અલગ અલગ રંગોની મકાઈ

glasgeco

જયારે મકાઈની વાત આવે એટલે બધાના મગજમાં સૌથી પહેલા પીળો કલરજ આવે ખરું ને? એક દેશ એવો છે જ્યાં પીળા રંગની મકાઈનું ઉત્પાદન થાય છે. તમે આ મકાઈને ખાય પણ શકો છો.

પહાડ પર જહાજ

Crazy-Pictures-EMGN2-550x350

પહેલીવાર આને જોઇને કોઈપણ ચકિત થઇ શકે છે. આ એક રીઝોર્ટ છે, જે કોરિયામાં સ્થિત છે. આ રીઝોર્ટનું નામ ‘સન ક્રુઝ રીઝોર્ટ એન્ડ યાટ’ છે. આને જોવા માટે દુર-દુરથી સેકડો પર્યટકો આવે છે. આ કોઈ અજાયબીથી ઓછુ નથી.

લાંબા શીંગડાં વાળી ગાય

ee0ddf54d9944fc535488c1cd73f3d13

એમાં કોઈ શક નથી કે આ ગાય ને દુનિયાના સૌથી લાંબા શીંગડાં છે. આ તસ્વીર ફેક નથી કે આમાં કોઈ ફોટોશોપનો કમાલ નથી. વિશ્વાસ ન આવે તો ગુગલ તમારી મદદ કરી શકે છે.

ગુલાબી પાણી

Pink-Lake-Wallpaper-HD

તમે વિચારી રહ્યા હશો કે કોઈ કેમિકલને કારણે આ નદીનું પાણી ગુલાબી કલરનું હશે તો તમે ખોટું વિચારી રહ્યા છે. ખરેખર, આ નદીમાં ૪૦ ટકા કરતા પણ વધારે મીઠાનું સ્તર છે તેથી આનું પાણી પિંક છે. જે લોકોને મીઠું જોઈએ તે આ નદીમાંથી લઇ શકે છે.

Comments

comments


11,966 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 9 = 10