જોક્સ : ૧૦ રૂપીયા ના સમોસા પણ નીચે પડી ગયા!

vada-pav-vs-samosa-mumbai-vs-delhi

Girl friend – Boy friend માં ઝધડો થયો

.

.

છોકરી : હું તારા કરતા ધનવાન છું

છોકરો : હું ધનવાન છું

.

.

(બંને મોટી મોટી વાતો કરવા લાગ્યા)

.

છોકરી : મારું ઘર એટલું મોટું છે કે આખી ટ્રેન મારા ઘરમાં સમાઈ શકે છે.

.

છોકરો : ફક્ત આટલુ જ, મારું ઘર તો એટલું મોટું છે એક ખૂણાથી બીજા ખૂણે

વાત કરવાથી રોમિંગ લાગે છે.
.

છોકરી : તું જાણે છે, મારા પિતાનો બિઝનેસ એટલો મોટો છે કે,

ત્યાં વાઘ, હાથી અને ઘોડાઓ વહેચાય છે.

છોકરો : મારા પિતાનો બિઝનેસ એટલો મોટો છે કે,

મોટા મોટા લોકો તેમની સાથે કટોરા લઇને ઉભા રહે છે.

.

છોકરી (ચોંકતા) : તારા પિતાજી શુ કરે છે?

છોકરો : અરે પાગલ ગોલગપ્પા વહેચે છે.

અને તારા પિતાજી શું કરે છે????

.

છોકરી : રમકડા વેચે છે.

********************

એવી પ્રેમ ભરી નજરે તેણે મારી સામે

જોયું તો…. દિલ તો ગયું પણ…

.

.

૧૦ રૂપીયા ના સમોસા પણ નીચે પડી ગયા.

********************

એક વિવાહિત આદમીને પૂછવામાં આવ્યું કે..

‘જો તમારી સાસુ અને તમારી પત્ની

એક સાથે વાધના પિંજારામાં પડી જાય તો

તમે કોને બચાવશો…??’

તે આદમી જોર-જોરથી હસવા લાગ્યો

હસતા હસતા લોટપોટ થયો અને બોલ્યો…

‘આ પણ કઈ પૂછવાની વાત છે…??

હું ચોક્કસ જ વાધને બચાવું…

આખરે દુનિયામાં વાધ બચ્યા જ કેટલા છે…’

********************

પત્ની (પતિના બર્થડે પર) : ‘શું ગીફ્ટ આપું?’

.

.

પતિ : ‘ગીફ્ટ રહેવા દે. બસ થોડી ઈજ્જત આપ્યા કર, અને સારી રીતે વાત કર…’

.

.

.

.

પત્ની : (પાંચ મિનીટ વિચારીને) : ‘નહિ… હું તો ગીફ્ટ જ આપીશ!’

********************

પતિ ઓફીસથી ઘરે આવ્યો તો જોયું કે;

પત્ની સુઈ રહી હતી અને તેના પગની આજુબાજુ એક

નાગીન કુંડળી લગાવીને બેઠી હતી

પતિ : ડંખ માર… ડંખ માર……

નાગીન : ડોબા! ડંખ મારવા નથી આવી, ચરણ

સ્પર્શ કરવા આવી છુ…. ગુરુ છે અમારી.

*****************

ગર્લફ્રેન્ડ ના dp માં nice dp

ની જગ્યાએ ‘બધી મોહમાયા છે’

કમેન્ટ કરીને જુઓ મજા આવશે.

********************

છોકરીઓ 300 ના સેન્ડલ ખરીદીને આખા ઘરમાં

બોલતી ફરે છે કે હું શોપિંગ કરીને આવી જયારે…

છોકરાઓ 1000 નું દારૂ પી ને આવે છે અને ચૂપચાપ

સુઈ જાય છે

‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’.

Comments

comments


18,303 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 + = 8