જોક્સ: હું લગ્ન પહેલા કેટલો ભોળો હતો!

340189-divorce4

પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ પત્નીએ કારણ પૂછ્યું
.
.
પતિ : ‘તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો’તો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં

કરે તો તને જેલભેગો કરીશ !’
.
.
.
પત્ની : ‘એમાં રડવાનું શું ?’
.
પતિ : ‘ના, હું કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.’

**************************

મગન : તને ખબર છે મારા કાકા પાસે સાઈકલથી માંડીને હેલિકોપ્ટર સુધીનુ બધુ જ છે.

છગન : તારા કાકા શુ મોટા વેપારી છે ?

મગન :  તેમની રમકડાંની દુકાન છે.

**************************

છોકરો : ‘હું તારા દ્વારા મોકલેલ લેટરમાં kiss કરવાનું નથી ભૂલતો

કારણકે તેને ચિપકાવતા સમયે તારા હોંઠોનો સ્પર્શ થાય છે’

છોકરી : ‘માફ કરજે, બધા લેટરને

ચીપકાવવા નું કામ

મારી વૃદ્ધ નોકરાણી કરે છે’

**************************

ડોક્ટર : તમારો હોઠ જેમ દાઝી ગયો?
.
.
આદમી : પિયર માં તવા માટે પત્નીને રેલવેસ્ટેશન છોડવા ગયો હતો
.
.
તો વધાર પડતી ખુશીને કારણે એન્જીનને kiss કરી લીધી.

**************************

છોકરી : પપ્પા મે ફેસબુક પર એક ચાઇનીઝ છોકરા સાથે

ઓળખાણ કરી, પછી વોટ્સએપમાં તેની સાથે ચેટીંગ કર્યું,

ટ્વીટરમાં આખી દુનિયા સામે મારા પેમનો સ્વીકાર કર્યો..!!
.
.
.
પપ્પા : દીકરી તો હવે shadi.com પર લગ્ન કરી લો

અને ફ્લીપકાર્ટ માથી બાળક પણ મંગાવી લેજો

અને જો પછી પતિ ના ગમે તો olx પર વેચી દેજો…!!

**************************

સંતાએ જણાવ્યાં આવનારી ફિલ્મોના નામ:

જબ વી ચેટ

નમસ્તે ફેસબુક

હમ આપકે હે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ

સાત ગાલી માફ

હમ લાઇક કર ચુકે સનમ

કભી રિલેશનશિપ કભી સિંગલ

મેને પોક ક્યું કિયા

મુજસે ચેટિંગ કરોગે….

**************************

સૌથી નાનો જોક્સ

ડોક્ટર : હવે કેવો છે તમારો માથાનો દુઃખાવો?
.
.
.
દર્દી : એ તો પિયર માં ગઈ છે….!!

**************************

ટીચર : ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થી : સમજદાર!

ટીચર : સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થીની : બોય-ફ્રેન્ડ!

Comments

comments


20,122 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 6 =