જોક્સ: સોશીયલ મીડિયા પર જ્યારે છોકરી ફ્રેન્ડ બને છે ત્યારે…

Amazing Gujarati jokes in janvajevu.com

છોકરી સોશ્યલ મીડિયા પર જ્યારે ફેન્ડ બને છે ત્યારે ભલે લગ્ન જેવી ફિલિંગ ના આવે પણ
.
.
.
.
.
જ્યારે અનફ્રેન્ડ બને છે ત્યારે
.
.
.
.
તલાક જેવી ફિલિંગ જરૂરથી આવવા લાગે છે!!!

———————————-

છોકરી- મારો જાનુ, મારો બેબી, મારો સોના, મારો ગોલું, તું મારી જોડે લગ્ન કરશે ને??
.
.
.
.
.
.
છોકરો- પ્રપોઝ કરે છે કે દત્તક લે છે????

Comments

comments


11,827 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 17