જોક્સ વાંચતા-વાંચતા હસવા થઇ જાવ તૈયાર

nelson_haha_pd

ડોક્ટર : દર્દીને એક કલાક પહેલા

લાવ્યા હોત’તો અમે આને બચાવી લેત.

.

.

સંતા : સાલે, અડધી કલાક પહેલા તો

એકસીડન્ટ થયું

.

એક કલાક પહેલા શું જબરદસ્તી લાવવા

***************

કોલગેટથી દાંત સ્વચ્છ કરો

.

.

પેપ્સોડેંટથી મજબૂત કરો

.

.

ક્લોઝઅપ થી ફ્રેશ કરો

.

.

અને છતા પણ સફેદ ન થાય તો

.

.

હાર્પિક યુઝ કરો

.

કારણકે હાર્પિક આપે છે

૫ ગણી વધારે સફાઈ

***************

સંતા : જો તારી પત્નીને સાપ ડંખ મારી રહ્યો છે

બંતા : અબે, તે ડંખ નથી મારી રહ્યો… તેનું ‘ઝેર’ ખતમ થઇ ગયું હતું એટલે

તે રિચાર્જ કરાવવા માટે આવ્યો હતો

***************

મુન્નાભાઈ ના ઘરે ‘છોકરી’ થઇ

.

.

સર્કિટ : ભાઈ, હવે તો શેરીના બધા

છોકરાઓ આને લાઈન મારશે.

.

.

.

મુન્નાભાઈ: તું ફિકર ન કરે, અપુન આનું નામ ‘દીદી’ રાખશે.

***************

પત્નીએ પતિને ફોન કર્યો : ક્યાં છો તમે?

પતિ : ઓફીસમાં, તું ક્યાં છો?

પત્ની : બાળકો સાથે રેસ્ટોરન્ટમાં આવી છુ અને તમારી

પાછળ ના જ ટેબલ પર બેઠી છુ.

બાળકો પૂછે છે કે..

પપ્પા કયા ફોઈ બા સાથે બેઠા છે?

***************

પપ્પુએ એક કોફીબારમાં છોકરીને

I Love You કહ્યું..

આ સાંભળીને છોકરીએ પપ્પુને થપ્પડ

મારી અને બોલી, ‘શું બોલ્યો તું?’

પપ્પુ : રડતાં-રડતાં, જો તે સાંભળ્યું જ નથી

તો થપ્પડ કેમ મારી!!?

***************

સંતા : તે એ છોકરી માટે સિગારેટ છોડી દીધી?

બંતા : હા

સંતા : જુવો પણ છોડી દીઘો?

બંતા : હા

સંતા :  અરે, તો પછી તેની સાથે લગ્ન કેમ ન કર્યા?

બંતા : અરે યાર, હું એટલું બધો સુધરી ગયો હતો કે તેનાથી સારી મળી ગઈ!

***************

ગર્લ : મોમ, આજે એક છોકરાએ

મને ગાલ પર Kiss કરી..

.

.

મોમ : તો તે એને થપ્પડ માર્યો કે નહિ..

.

.

ગર્લ : મને અચાનક ગાંધીજી યાદ આવી ગયા અને

મે બીજો ગાલ આગળ કરી દીધો….

***************

મુન્નાભાઈ : અરે યાર સર્કિટ હુ મારી ગર્લફ્રેંડને

કોઈ ગિફ્ટ આપવા માંગુ છુ, બોલ શુ આપુ ?

સર્કિટ : યાર એવુ કર તુ એને ગોલ્ડ રિંગ આપી દે.

મુન્નાભાઈ : કોઈ મોટી વસ્તુ બતાવ.

સર્કિટ : તો ગોલ્ડ રિંગ રહેવા દે, એમઆરએફનુ ટાયર આપી દે!!!

Comments

comments


15,961 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 1