ભારતમાં ૧૦૦૦ છોકરાઓ પર ૯૪૩ છોકરીઓ નો ratio છે..
મતલબ ૫૭ છોકરાઓ લગ્ન વગર જ રહે છે….
અને આ ૫૭ છોકરાઓ જ આગળ જઈને અબ્દુલ કલમ, બાજપાઈ, રતન ટાટા અને મોદી બને છે…
બાકીના ૯૪૩…. કુકરની ૩ સીટી વાગ્યા બાદ
ગેસ બંધ કરી દે છે…..
*********************************
જરૂરી નથી કે થાંભલા સાથે ભટકાય
એ દારૂડિયો જ હોઈ,
ટ્વીટરીયો,
ફેસબુકીયો કે પછી
વોટ્સએપીયો પણ હોઈ શકે!!
*********************************
મોમ :- જા, કિચનમાં જઈને પ્લેટ લઇ આવ.
ગર્લ :- મોમ, નથી દેખાતી, ક્યાં મૂકી છે?
મોમ :- ગેસ ચાલુ કરીને મોબાઇલ માં આગ લગાવી દે
…. પછી જાતે જ દેખાઈ જશે.
*********************************
એક દિવસ એક ચાવાળો બેભાન થઈ ગ્યો….
.
.
કેમ??
.
વિચારો…
.
આલિયાએ એને કીધું કે …..
.
.
.
…. કાલથી મારી ચા ને ઈસ્ત્રી કરીને લાવજે…
….મારેય કડક ચા પીવી છે….
*********************************
લગ્નનાં વીસ વર્ષ બાદ પતિને કોઈએ પૂછ્યું કે વીસ વર્ષના લગ્નજીવન બાદ હવે તમને શું અપેક્ષા છે??
પતિ: બસ એક વાર એ પંડિત મળી જાય કે જેણે ગ્રહ મેળવ્યા હતા..
*********************************
ચેનલ નું નામ Life Ok
અને આખો દિવસ બતાવે છે
સાવધાન ઇન્ડિયા….
તો સાલાઓ આનું નામ
Life Is Not Ok
રાખતા કેમ નથી….