જોક્સ : રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ’ થી શું શીખવા મળે છે?

1449833400.4077_edabyt_n

ટીચર : રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ’ થી

શું શીખવા મળે છે?

વિદ્યાર્થી : એવું શીખવા મળે છે એક છોકરીઓ ફક્ત

માણસોનું જ નહિ, મશીન નું પણ મગજ ખરાબ

કરી શકે છે.

****************************

મમ્મી : કેમ રડે છે બેટા?

ચીંટુ : મમ્મી, પપ્પાએ મને કિસ ના કરી.

મમ્મી : તો તે પપ્પાને ઘડીયા નહીં સંભળાવ્યા હોય એટલે.

ચીંટુ : કામવાળી આંટી તો નથી સંભળાવતી પપ્પાને ઘડીયા…

****************************

internet Pack આજકાલ એટલું મોંધુ છે કે

૧૦ રૂપિયા ખોવાતા એટલું દુઃખ નથી લાગતું…

જેટલું whatsapp group થી આવેલ વિડીયો ૨ વાર

ડાઉનલોડ થવા પર થાય છે.

****************************

પ્રેમી ફોન પર : જાનુ તુ બહુ જ સુંદર છો

પ્રમિકા : સાચું?

પ્રેમી : સાચું, જાનેમન

પ્રેમિકા : થેન્ક્સ, તમે પણ બહુ સ્વિટ છો

પ્રેમી : થેંક યુ સો મચ

પ્રેમિકા : શું કરી રહ્યા છો?

પ્રેમી : મજાક

****************************

જયારે પણ તુ સામે આવે ત્યારે

દિલ : mikka singh

મોઠું : Manmohan Singh

અને….

વિચારો : Emraan Haashmi જેવા

થઇ જાય છે.

****************************

એક વાર માયાવતી  ભાષણ આપી રહી હતી અને

બોલી : મે આખી દુનિયા જોય છે

અને દુનિયાના બધા ખૂણામાં હું રખડી  છુ,

એવામાં ભીડમાંથી એક પ્રશાંત બોલ્યો :

ખોટું શું બોલે છો,

ક્યારેય સાસરે ગઈ છો….

Comments

comments


14,140 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 2 =