જોક્સ : મને લગનમાં BMW મળી છે…

Funny-Smileys

છગન : મને લગનમાં BMW મળી છે

મગન :  પણ તારા પાસે તો કોઈ કાર નથી

છગન : અરે BMW એટલે મને બહુ મોટી વાઈફ મળી છે!

***************************

પત્ની : અલા પેલો માણસ ક્યારનો મને જોયા કરે છે.

પતિ : એ તો તને જોવાનો જ એમાં હું કશું કરી શકું તેમ નથી.

પત્ની : કેમ?

પતિ : એ ભંગાર વાળો છે

***************************

ટીચર : WhatsApp થી સૌથી મોટો ફાયદો શું થયો છે?

વિદ્યાર્થી : મોઢામાં માવો ભરેલો હોય તોય જવાબ આપી શકાય છે.

***************************

પત્ની એ આંગળી ના ઈશારા થી પતિ ને બોલાવ્યો.

પતી : બોલ,શું કામ છે ?

પત્ની : કામ તો કંઈ નથી….આતો ખાલી આંગળી ની તાકાત ચેક કરતી હતી……

***************************

પિતા (ગુસ્સે થઈને) : ‘કાલે રાત્રે તુ ક્યાં હતો ?’

પુત્ર : ‘થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.’

પિતા : ‘ભલે, પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !’

Comments

comments


11,650 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 8 =