જોક્સ : મને પડદા લઈ આપશો?

1067471_90400550

ગર્લ : મને કેમ જોવે છો? તારી કોઈ બહેન નથી કે શું?

બોય : છે એટલે તો જોવ છુ… પાગલ!

ગર્લ : કેમ?

બોય : મારી બહેનને ભાભી જોઈએ છે.

****************************

પત્ની : એ સાંભળો મને પડદા લઈ આપશો

પતિ : કેમ ?

પત્ની : એ સામેવાળા શર્માજી રોજ મને કામ કરતા જોવે છે

પતિ : એકવાર એને તારું મોઢું (ફેસ) દેખાડી દે તો એ પોતે એમના ઘરમાં પડદા લગાવી લેશે..!!!!!

****************************

પત્ની :

હું શું શું સંભાળું? તમને સંભાળું,
તમારા બાળકોને સંભાળું, તમારા
માં-બાપને સંભાળું કે તમારા
ઘરને સંભાળું?

પતિ :

(એકદમ આરામથી જવાબ આપે છે)
તું માત્ર તારી જીભ સંભાળ
બાકી બધું એની રીતે સંભાળાય જશે.

****************************

વાઈફ : એક ભૂલ થઇ ગઈ

હસબન્ડ : શું?

વાઈફ : તમારી નવી કાર મે ઠોકી દીધી….

હસબન્ડ : તું ઠીક છો…?

વાઈફ : હા..

હસબન્ડ : આ તો ગાડીથી પણ ભૂલ થઇ ગઈ….

****************************

પત્ની (ગુસ્સામાં) : હું ઘર છોડી ન જાવ છુ…

પતિ : ઓકે, હું નિર્મળ બાબાની પાસે જાવ છું…

પત્ની (હસતા) : કેમ?

હું ફરીવાર ઘરે આવી જાવ એ માટે
પ્રાર્થના કરશો??

પતિ : ના, એમ કેવા જાવ છું કે ‘કૃપા’
થવા લાગી છે.

Comments

comments


13,170 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 4 =