જોક્સ : ભક્ત – બાબા એન્જિનિયર કર્યું છે, જોબ નથી મળતી

hqdefault

આલિયા : Safola oil  તો આપી દીધું ભાઈ…

પણ આની સાથેનું ફ્રી ગીફ્ટ તમે ન આપ્યું…

Shopkeeper  : આની સાથે કોઈ ગીફ્ટ નથી…

આલિયા : ઉલ્લુ ન બનાવો ભાઈ, આમાં લખ્યું છે “Cholesterol Free”

***********************

ભક્ત : બાબા એન્જિનિયર કર્યું છે, જોબ નથી મળતી

કોઈ ઉપાય જણાવો ને?

બાબા : કઈ બ્રાંચ છે બેટા?

ભક્ત : કોમ્પ્યુટર

બાબા : મારી ઇલેક્ટ્રોનિક્સ હતી બેટા…!!

***********************

ટીચર બાળકોને : કોઈ એવું વાક્ય સંભળાવો જેમાં

હિન્દી, ઉર્દુ, પંજાબી અને અંગ્રેજીનો પ્રયોગ થયો હોય

સંજુ : ઈશ્ક દી ગલી વિચ no Entry

ટીચર બેહોશ…

***********************

ગુજરાતી શબ્દના અંતમાં

રૂ આવે એ બધા શબ્દો

ખતરનાક હોય છે .

દારૂ, વાંદરુ, અંધારું, ભોયરુ, કાવતરું, નોતરું, ગોબરુ, જબરું, કાબરચિતરુ અને

સૌથી વધુ ખતરનાક……

બૈરું

***********************

છોકરીએ હોટેલમાં ફોન કર્યો

વેઇટર  : મેડમ તમારે શું મંગાવવું છે?

છોકરી ખુશ થઈને : એક બર્ગર, એક કોકાકોલા

વેઈટર : મેડમ બીજું પણ કઈ જોઈએ છે?

છોકરી મજાક કરતા કરતા :

.

.

.

એક બોયફ્રેન્ડ મળી શકે છે

વેઇટર બેહોશ…!!

***********************

વાઈફ : તમે મને ‘રાણી’ કેમ કહો છો,

હસબન્ડ : કારણકે ‘નોકરાની’ લાંબો શબ્દ થઇ જાય છે

વાઈફ ગુસ્સામાં : તમને ખબર છે કે હું તમને ‘જાન’

કેમ કહું છુ,

હસબન્ડ : નહિ …. જણાવી દે ને

વાઈફ : ‘જાનવર’ લાંબો શબ્દ થઇ જાય છે એટલે

‘જાન’ બોલી દવ છુ.

Comments

comments


20,619 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 12