જોક્સ

Gujarato jokes in janvajevu.com

બકા – પકા હમણાં શું કરે છે
પકા – કંઈ નહિ યાર આઈઆઈએન ડ્રોપઆઉટ છુ
બકા – કેમ??
પકા – નેટ પતિ ગયું અને બાપાએ રીચાર્જ ના કરી આપ્યું !!


મૂવનું વિજ્ઞાપન જોઈ પપ્પુ આ વિચારી ને હેરાન થતો હતો કે

કમરનો દુખાવો

ખાલી નાના બ્લાઉસ અને સાડી વાળી મહિલાઓને જ કેમ થાય છે


એક ટકલો વગર કોલર ની ટી-શર્ટ પહેરીને તેની વાઈફ ને પૂછે છે – હું કેવો દેખાવ છુ…?

વાઈફ – અરે રહેવા દોને

ટકલો – અરે પ્લીઝ બતાવ ને

વાઈફ – અરે રહેવા દોને પ્લીઝ….. હું શું બતાવ

ટકલો – અરે પ્લીઝ બતાવ ને તને મારા સમ
……………………………………………..
……………………………………………..

વાઈફ – એવું લાગે છે કે હું જાણે ” ફાટેલા મોજા માંથી અંગુઠો બહાર નીકળી આવેલો છે ”

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,362 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 5