જોક્સ : પપ્પુ બસમાં ચઢ્યો અને કંડકટર બોલ્યો…

142736_c

પપ્પુ બસમાં ચઢ્યો અને કંડકટર બોલ્યો – ટિકિટ લઇ લો

પપ્પુ – શાંત

કંડકટર – ઓય, ટિકિટ લઇ લે

.

પપ્પુ – હું નહિ લવ કઈ પણ કર

કંડકટર – ઓય, કેમ નહિ લે

.

પપ્પુએ ગુસ્સામાં થપ્પડ માર્યો અને બોલ્યો –

.

.

મમ્મીએ ના પાડી છે

કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી કઈ ન લેવું

.

.

.

કંડકટર – બેહોશ

.

હા હા હા હા હા.

********************

તોફાની – હું તારી સાથે મેસેજ કરવા માંગું છું

છોકરી – પેલા અરીસામાં તારી શકલ જોઈ છે?

તોફાની – જોઈ છે એટલે તો તારી પાસે આવ્યો,

બાકી દીપિકા પાસે નો જાવ…??

********************

એક મહિલા સિનેમાહાલમાં ગઈ અને મેનેજરના કપાળ પર પિસ્તોલ લગાવી કહ્યુ…

મારો પતિ અંદર બીજી મહિલા સાથે ફિલ્મ જુએ છે. તેને બહાર કાઢો નહી તો હું ગોળી મારી દઈશ!

મેનેજરે હોલમાં અનાઉસમેંટ કર્યુ, જે પુરૂષ બીજી કે પરાયી સ્ત્રી સાથે બેસ્યા હોય તેઓ બહાર આવી જાય…

અનાઉસમેંટ થતાં જ આખો સિનેમાહોલ ખાલી થઈ ગયો….

********************

પતિ – પ્લીઝ સ્ટાર સ્પોર્ટ્સ લગા દો….

પત્ની – નહિ લગાઉગી..

પતિ (ગુસ્સે સે) – અચ્છા… દેખ લુંગા

પત્ની – ક્યાં દેખ લોગે?

પતિ – યે હી ચેનલ… જો તુમ દેખ રહી હો…

********************

આ જોકનો કોઈ જવાબ નહિ

કસ્ટમર કેર – ગુડ મોર્નિંગ સર,

એયરટેલ માં તમારું સ્વાગત છે,

બોલો હું તમારી શું સેવા કરી શકું?

સર – મારા ગ્રુપના એડમિન ની

Girlfriend નો નંબર આપી દો!

********************

ડોક્ટર – સારા સ્વાસ્થ્ય માટે દરરોજ

વ્યાયામ કર્યા કરો

સંતા – હા, હું રોજ ક્રિકેટ અને ફુટબોલ

રમું છુ

ડોક્ટર – કેટલા સમય સુધી રમે છો?

સંતા – જ્યાં સુધી મોબાઇલની બેટરી

ખતમ ન થઇ જાય ત્યાં સુધી!!

********************

છોકરી જેવી સ્કુલથી પાછી આવી

પપ્પા – બેટા આજે ખુબ જલ્દી સ્કુલથી આવી ગઈ

છોકરી – પપ્પા સ્કુલમાં એક છોકરો મને હેરાન કરે છે

પપ્પા ગુસ્સામાં – સારું, તો જણાવ કે એને શું સજા આપું?

છોકરી – તે છોકરા સાથે મારા લગ્ન કરાવી દો

પપ્પા –

.

.

.

વાહ, બેટા સજા આપવામાં તું બિલકુલ તારી મમ્મી ઉપર ગઈ છો.

Comments

comments


16,723 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 10